________________
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૯
(૨) પ્રાણ-ઇરિયાવહી સૂત્ર પ્રબોધટીકા ભા.૧
(૩)હિંસા - સંસાર દાવાનલ સ્તુતિ-પ્રબોધટીકા ભા. ૧ (૪)હિંસા - વંદિતુ સૂત્ર ગાથા -૯ રૂથપ્પમાય પસંોળ-પ્રબોધટીકા ભા.૨ (૫)હિંસા - અઢાર પાપ સ્થાનક સૂત્ર- પ્રબોધટીકા-૨ [] [9]પદ્યઃ
(૧)
(૨)
૫૧
પાંચ પ્રમાદે વશ પડીને જીવ પ્રાણ વિયોગ તે હિંસા તણું લક્ષણ કહ્યું તત્વાર્થ સૂત્ર સમજીએ હિંસા પ્રાણવધે થતી પણ તહીં મુખ્ય પ્રમાદે ખરી કિંવા દ્રવ્યજ ભાવ નિશ્ચય અને વહેવાર એ બે ગણી ભાવો દુષ્ટ થતાં જ એ બની જશે હિંસા ખરે નિશ્ચયે સદ્ભાવે વધ થાય તો પણ કદી થાયે અહિંસા ખરે
[10]નિષ્કર્ષ:- આ સૂત્રમાં સૂત્રકારે હિંસાના સ્વરૂપનું નિરૂપણ કરેલ છે વ્રતી જીવો માટે મહત્વનો કોઇ નિષ્કર્ષ હોય તો એ છે કે દ્રવ્ય હિંસાતો તજવી જ જાઇએ પણ આત્મ વિકાસના માર્ગમાં આગળ વધતાવ્રતી જીવો માટે તેથી પણ મહત્વનું પગલું ભાવ હિંસા ને તજવાનું છે
જીવ જયાં સુધી પ્રમાદી રહે છે ત્યાં સુધીતો મન-વચન-કે કાયાનો યોગ જોડાઇ જતાં ભાવહિંસા સતત ચાલું રહેવા સાથે દ્રવ્ય હિંસા પણ થવાનો પૂર્ણ સંભવ વર્તેજછે. સમગ્રવિશ્વ દ્રવ્યહિંસાથી વિરમવાને અહિંસા કહેછે જયારે મોક્ષૈકલક્ષી એવું જૈનદર્શનઃપ્રમત્તયોગનેહિંસા કહે છે. દ્રવ્ય હિંસાતો ગૌણ છે માટે અપ્રમત્તતા કેળવવી એ જ શ્રેયનો માર્ગ છે
(અધ્યાયઃ-સૂત્રઃ૯
[] [1]સૂત્રહેતુ:- આ સૂત્રની રચનાનો હેતુ (અસત્ય)અનૃતના સ્વરૂપને જણાવવાનો છે [] [2]સૂત્ર:મૂળ:-અસમિયાનમન્તભ્
[] [3]સૂત્ર:પૃથ-અસત્ અભિયાનમ્ અમૃતમ્
[4]સૂત્રસારઃ- [પ્રમાદથી] અસત્[-અયથાર્થી કહેવું તે અમૃત [અર્થાત્ અસત્ય છે ] [5]શબ્દજ્ઞાનઃ
અમિયાનમ્- કહેવું, બોલવું
અસત્-અયર્થાર્થ
અમૃત- અમૃત, અસત્ય જૂઠ
[7] [6]અનુવૃત્તિ:- પ્રમત્તયોત્.....સૂત્ર ૭ઃ૮
[7]અભિનવટીકાઃ-અહીં સૂત્રકાર અસત્ય દોષના સ્વરૂપ ને પ્રગટ કરે છે. જો કે સૂત્રમાં તો અસત્ કથનને જ અસત્ય કહેવામાં આવેલ છે પણ તેનો ભાવ વિશાળ હોવાથી અસત્ ચિંતન અને અસત્ આચરણ એવી મન અને કાયા બંનેની અસત્ પ્રવૃત્તિ નો પણ અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org