________________
૫૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે પર-દૂવ્ય હિંસાના ત્રણ ભેદોઃબીજાના દ્રવ્યપ્રાણના વિયોગ-રૂપ હિંસાને ત્રણ પ્રકારના ભેદોથી વિચારી શકાય છે (૧)દવ્ય હિંસા (૨)ભાવ હિંસા (૩)દ્રવ્ય ભાવ હિંસા
દ્રવ્ય હિંસાઃ- બીજા જીવના કેવળ પ્રાણ પરોપણ કે પ્રાણવઘ એ શાસ્ત્રીય રીતે દ્રવ્ય હિંસા જ કહેવાય છે
ભાવ હિંસાઃ- કેવળ પ્રમત્ત યોગ કે અસાવધાનીને શાસ્ત્રીય પરિભાષામાં ભાવ હિંસા કહેલી છે
દ્રવ્ય ભાવહિંસાઃ-પ્રમત્ત યોગ અને પ્રાણ વિયોગ બંનેનું જયાં સહઅસ્તિત્વ હોય તેને દ્રવ્ય ભાવ હિંસા કહેવામાં આવે છે
– આ રીતે પ્રમાદના યોગે પ્રાણ વિયોગ થાય છે તે દ્રવ્ય અને ભાવ એમ ઉભય હિંસા. છે .જયાં પ્રમાદ નથી છતાં પ્રાણ વિયોગ થઈ જાય છે ત્યાં કેવળ દ્રવ્ય હિંસા છે જયાં પ્રાણ વિયોગ નથી પણ પ્રમાદ છે ત્યાં કેવળ ભાવ હિંસા છે.
જ ઉકત ત્રણ પ્રકારની હિંસા કઈ રીતે? -૧ જયારે કોઈ જીવ પ્રાણ લેવા પ્રયત્ન કરે પણ નિષ્ફળ જાય ત્યારે ફકત ભાવ હિંસા જેમ કે હરણને મારવા બાણછોડે પણ હરણ બચી જાય અહીં દ્રવ્ય પ્રાણોનો વિયોગ નથી માટે ફકત ભાવ હિંસા છે
-૨ અપ્રમત્ત એવા ત્યાગી મુનિઓ જીવરક્ષા અને જપણાના ભાવ સાથે જીવતા હોવા છતાં કદાચિત જે હિંસા થાય તે દ્રવ્ય હિંસા છે.
-૩ જે ગૃહસ્થ આદિને જયણાના પરિણામ પણ નથી અને સંસાર કાર્યમાં આરંભસમારંભ થકી કરે છે. હિંસા તેમને દ્રવ્ય અને ભાવ બંને પ્રકારે હિંસા સંભવે છે
1 8]સંદર્ભ# આગમ સંદર્ભઃ
(१)तत्थ णं जं ते पमत्त संजया ते असुहं जोगं पडुच्चआयारम्भा परारम्भा जाव णो મMIRL % મ. ૨,૩૨,ઝૂ. ૨૬-૨
(૨)ગામ સમ સમારંભ...ગામ એટલે ઉપદ્રવ, સમારેમ એટલે પરિતાપ આપવો, સમ એટલે હિંસાનો સંકલ્પ જુઓ * સ્થાસ્થા. પૂ.પ૭૨- મયદેવસૂરિ જીત वृत्ति...आगमोदय समिति- प्रत पृ ४०४
સૂત્રપાઠ સંબંધ -પ્રમત્ત સંયત ગુણઠાણા વાળા મુનિ પણ પ્રમાદયોગથી હિંસામાં પડી શકે તો પછી સામાન્ય માનવીનું ગજું શુ.?
છે તત્વાર્થ સંદર્ભઃપ્રમાદમાટે મિથ્થાના વિરતિષમાવાય. સૂત્ર. ૮: યોગ માટે -યવાડમન:ર્મયો: મૂત્ર. ૬:
અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)પ્રમાદ - નવતત્વ ગાથા-૭ મૂળ તથા વિવેચન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org