________________
૧૪૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ તત્વાર્થ સંદર્ભમૃતવ્રત્યનુષ્પાવાનું... સૂત્ર ૬:૧૩માં કહેવાએલ ટાને શબ્દ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃમન ણિાણે સજઝાય ગાથા-૨ પ્રબોધટીકા-૩
[9]પદ્યઃ(૧) પરતણા ઉપકાર માટે સ્વવસ્તુને પરિહરે
દાનધર્મ જ થાયરૂડો મુઠ્ઠના દૂર કરે - સૂત્ર ૩૩ અને ૩૪ નું સંયુકત પદ્ય ત્યાગે પ્રીતે પદાર્થો સુકરણ મતિએ દાનપાત્ર સુરીતે દાતા નિસ્પૃહી જૈનને વિધિ રહિતતે ગુણવૃધ્ધિ નિમિત્તે જેથી ન્યાયી વ્યવસ્થા સકલગુણ વધે માનવીના સમાજે
લેનારો યોગ્ય હોયે મતલબ ઉભયે દાનથી શ્રેષ્ઠ થાયે U [10] નિષ્કર્ષ -
દાન એટલે આપવું એટલું જ બસ નથી પરંતુ જે વસ્તુ જેને આપવાની હોય તેને તે વસ્તુ દ્રવ્યપ્રાણ તેમજ ભાવપ્રાણની પુષ્ટિ અર્થે ઉપકાર કરવાવાળી થવી જોઈએ. તેમજ આપનારે પણ પોતાની માલિકીની વસ્તુ જે અન્ય આત્માને વિશેષ ઉપકારક થાય તેમ છે એમ જાણીને તે વસ્તુ ઉપરનો મમત્વભાવ ઉતારીને આપવી જોઈએ.
આ દાનગુણ સર્વગુણોને મેળવી આપવા માટે ઉત્તમ જડી બુટ્ટી નું કામ કરે છે માટે દરેક આત્મા ઓ એ ઉપર જણાવ્યા પ્રમાણે દાન આપવાની વૃત્તિ સદાય જાગૃત્ત રાખવી જોઈએ. આ દાનના પ્રધાન ફળરૂપે કર્મનિર્જરા થકી મોક્ષની પ્રાપ્તિ થાય એજ નિષ્કર્ષ છે.
0 0 0 0 0 0 0
(અધ્યાય -સૂત્ર:૩૪) U [1]સૂત્ર હેતુ આ સૂત્ર થકી સૂરકારે દાનની તથા તેના ફળની વિશેષતાને જણાવે છે.
[2] સૂત્ર મૂળ-વિધિ વ્યાપવિશેષાદ્ધિશેષ: U [3સૂત્ર પૃથક્ર-વિધિ: ટુ-વાતૃ-પત્ર-વિશેષાત્ ત વિશેષ:
U [4] સૂત્રસાર-વિધિ દ્રવ્યદેયવસ્તુ, દાતા અને પાત્ર [-ગ્રાહકની વિશેષતાથી તેની [અર્થાતુ દાનધર્મની વિશેષતા હોય છે
(એટલે કે દાનધર્મની આ વિધિ આદિ ચાર વિશેષતા ને કારણે તેના ફળમાં પણ તરતમતા હોય છે.
કિશબ્દશાનઃવિવિ-કલ્પનીયતા વગેરે
કુવ્ય-દેય વસ્તુના ગુણાદિ વાત- લેનાર પ્રત્યેના શ્રધ્ધા આદિ ગુણો ધરાવતી વ્યકિત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org