________________
૧૪૭
- દાન
અધ્યાયઃ ૭ સૂત્ર:૩૩
(૧)અરિહંત પરમાત્માને પુષ્પ,બલી, ધૂપ,ચામર, આતપત્ર, કળશ,ધ્વજ, મુગટ આભરણ વગેરે વગેરે વસ્તુ ભકિતને માટે અરિહંત પરમાત્માને દેવી-દાનબુધ્ધિ થી અર્પણ કરવી તે મહતુ અપ્રાન
(૨)સાધાર્મિકોને -સાધાર્મિક બે પ્રકારે કહ્યા છે
# સાધુ યથોકત જ્ઞાનક્રિયા અનુષ્ઠાન સંપન્ન એવા સાધુ સાધ્વીજીને અન્ન,પાન, વસ્ત્ર,શયા,ઉપકરણ ઔષધ આદિનું જે દાન તે સાધુસદ્દાનમ્
# શ્રાવક-સમ્યક્ત અણુવ્રતાદિ બાર(વ્રત) પ્રકારના ધર્મથી યુકત એવા શ્રાવકોને પણ દેશ-કાળ અનુસાર અન્ન,પાન,વસ્ત્રાદિનું દાન તે વક્સપ્રદાનમ્
જ વા- દાન
સૂત્રકાર મહર્ષિ એ સૂત્રમાંજ વ્યાખ્યા કરી દીધી છે કે મનુપ્રદાયે સ્વસ્ય તસ: વાનમ્ એટલે દાનનો અર્થ અનુગ્રહ બુધ્ધિ થી પોતાની ધન-સંપત્તિ આદિનો સુપાત્રમાં ત્યાગ કરવો તે
જ દાન આપવા યોગ્ય પાત્રઃ૧-રત્નપાત્ર- શ્રી તીર્થકર ભગવંતને દાન આપવું તે. ૨- સુવર્ણપાત્ર-તપસ્વી મુનિ ભગવંતને દાન આપવું તે. ૩- રજતપાત્રઃ- વ્રતધારી આત્માઓને દાન આપવું તે. ૪-ધાતુપાત્ર-સાધર્મિક બંધુઓને ઉચિત દાન આપવું તે. પ-માટી પાત્ર સમાનઃ- કોઈપણ દીન-દુઃખી ને ઉચિત દાન આપવું તે * શ્રેષ્ઠપાત્રની શાસ્ત્રોકત વ્યાખ્યા -
પાત્ર એટલે રાગદ્વેષાદિક ઉપર જય મેળવનારા, ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવનાર, સ્વાધ્યાય,તપ,સમાધિ,ચારિત્રમાં અને સંયમમાં સ્થિર રહેનાર મૂળગુણ અને ઉત્તરગુણની સંપત્તિ ધરાવનાર હોય તે ઉત્તમ પાત્ર કહેવાય છે.
* સૂત્રનો ભાષ્યાનુસારી સંકલિત અર્થ
# પોતાને અને પરને ઉપકાર કરવાની બુધ્ધિ થી પોતાને ન્યાયોપાર્જિત એવો અન્નપાન વસ્ત્ર વગેરે વસ્તુનો સુપાત્ર માં ત્યાગ કરવો તેને દાન કહેલું છે
[8] સંદર્ભ
* આગમસંદર્ભ-મોવાસ તરાપૂર્વમાં વા નાવ પડછામા તાપૂવર્સ સમસ્ય वा समाहिं उप्पाएति समाहिकारएणं तमेव समाहिं पडिलभइ * भग.श.७,उ.१,सू.२६४-१
સૂત્રપાઠ સંબંધઃ- શ્રી ભગવતીજી સૂત્રમાં જણાવ્યા અનુસાર જે શ્રમણોપાસક શ્રમણ કેશ્રાવકને આહારાદિથી પડિલામે છે તે તેવા શ્રમણ કે શ્રાવકને સમાધિ ઉત્પન્ન કરાવે છે આ સમાધિ શ્રમણોપાસકને પોતાને પણ સમાધિ પ્રાપ્ત કરાવે છે. આ રીતે સૂત્રમાં આગળ વસ્થ શબ્દજોડી દેવામાં આવેતો આખો અર્થ તથા દાનનું ફળબંને આસૂત્રપાઠમાં અતિસ્પષ્ટ રીતે આપેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org