SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૩) પ્રધાનપર અનુગ્રહઃ કર્મનિર્જરાથીદાનલેનાર આત્માની સંસાથી મુકિત તે પ્રધાન પર અનુગ્રહ કહેવાય છે. (૪)આનુષંગિક પર અનુગ્રહ:- પર ઉપર થતો ગૌણ અનુગ્રહ પણ બે ભેદે છે. ૪ આલોકસંબંધિઃ-સંયમનું પાલન કેમોક્ષમાર્ગ આરાધનાએ દાન લેનારને આલોક સંબંધિ ઉપકાર છે પરલોકસંબંધિઃ-વિશિષ્ટ પ્રકારના સ્વગાદિસુખની પ્રાપ્તિએપરલોકસંબંધિ ઉપકાર છે. અર્થ એટલે પ્રયોજન * અનુમહીર્થ એટલે ઉપકારના પ્રયોજનથી અર્થાત દાનદેવામાં ઉપકારનું પ્રયોજન કે ઉપકાર ની બુધ્ધિ જ હોવી જોઇએ 4 आत्मा च परश्च आत्मपरौ तयोः अनुग्रह: आत्मपरानुग्रहः । सोऽर्थो यस्य तदात्मपरानुग्रहार्थम् । જ અનુગ્રહ ની પૂર્વશરતઃ- તે વિશુધ્ધ બુધ્ધિપૂર્વક કરાયેલ હોવો જોઈએ. -કર્મનિર્જરાદિ ફળે મને પ્રાપ્ત થાય એ પ્રકારે અનુગ્રહ ઉપકાર કરવાથી વિશુધ્ધિ બુધ્ધિત્વ પ્રાપ્ત થાય છે – આ વિશુધ્ધિ બુધ્ધિ કર્મનિર્જરાશિફળની વિચારણા સિવાયનો અનુગ્રહ-અનુરાજ નથી. -अन्था तु अनुग्रहाभाव एव स्यात् જ ભાષ્યમાં અનુગ્રહના આત્મા અને પર બે ભેદ કહ્યા છે, તેનું સ્વરૂપ આત્મા-[સ્વ શ્રધ્ધા, શકિત,સત્વ, ક્ષમા,વિનય, વિષ્ણતા ગુણથી સમ્પન્ન એવો દેવાની ભાવ પરિણતિ વાળો દાતા તે સ્વ પર-જ્ઞાનક્રિયાન્વિત, કષાય વિજેતા,સ્વાધ્યાય, તપ,ધ્યાન,સમાધિ ભજનાર મૂલ ઉત્તર ગુણની સંપદાને ધારણ કરેલા. * સ્વસ્થ-પોતાનો સ્વ શબ્દ આત્મીય જ્ઞાતિ-ધન વગેરે વગેરે અર્થમાં વર્તે છે પણ અહીં સ્વ શબ્દ વિશેષ કરીને ધન અર્થમાં વપરાયેલ છે. # ન્યાયોપાર્જિત અથવા ન્યાયવૃતિ થી પૂર્વજોનું વારસામાં આવેલું અથવા સ્વ સામર્થ્યથી ઉપાર્જન કરેલું ધન તેને સૂત્રકારે સ્વસ્થ શબ્દ પ્રયોજેલ છે # સ્વસ્થ એટલે પોતાનું, લોકવિરુધ્ધ કે ચોરી આદિવ્યવહારથક ઉપાર્જેલું નહીંતેવું. આવા અન્ન,પાન,વસ્ત્ર, ઉપધિ, ઉપકરણ, ઔષધ,શયાઆદિપુદ્ગલ દ્રવ્ય અને પ્રવજ્યાને યોગ્ય એવા પ્રવજયાભિમુખ પુત્ર-દોહિત્ર-ભાઈ-પત્ની આદિ જેવદ્રવ્ય * અતિસર્ગઃ- ત્યાગ,છોડવું તે -માત્રછોડવું કે વિસર્જન કરવું એ જ ત્યાગ નથી પણ વિશિષ્ટ પ્રકારે દેવું સિધ્યાનમ તેને દાન કહ્યું છે આ દાન કે “દેવું” તે બે પ્રકારે કહેલ છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005037
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 07
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy