________________
૧૩૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા [10]નિષ્કર્ષ અગારી વ્રતને છઠ્ઠા શીલવ્રતની શુધ્ધિ માટે અહીં પાંચ દોષોનું રેડ સિગ્નલ દેખાડેલ છે. આ અતિચાર નિવારણથી વ્રત શુધ્ધિ ઉપરાંત આરોગ્યની દ્રષ્ટિએ પણ લાભદાયક છે જેમ કે અભિષવ આહાર, દુષ્પકવ આહાર એ આરોગ્યને માટે પણ અહિતકારી છે. આત્માર્થિ જીવને તો ભવ અને ભાવ બંને આરોગ્યની સુધારણા કરવાની છે. તેથી વ્રત શુધ્ધિથકી સર્વથા ત્યાગ અર્થાત્ અણાહારી પદને પામીને સર્વરોગનું હરહંમેશ માટે નિવારણ કરવું
(અધ્યાયઃ-સૂત્ર૩૧ [1]સૂત્રહેતુ- સાતમા અને છેલ્લા શીલવ્રત એવા અતિથિ સંવિભાગ વ્રતના અતિચારોને આ સૂત્ર થકી જણાવે છે
U [2]સૂત્ર મૂળ *નિક્ષેપfપધાનપદેશમાત્સર્યાતિ:
0 [3]સૂત્ર પૃથકક-વત્ત વિક્ષેપ -પથાન- પદ્યપદેશ- માર્ચ- ૦ अतिक्रमा:
U [4] સૂત્રસાર:- સચિત્તમાં નિક્ષેપ,સચિત્તપિધાન, પરવ્યપદેશ, માત્સર્ય અને કાલાતિક્રમ [એ સાતમાં શીલવ્રત અર્થાત્ અતિથિ સંવિભાગ દ્રત ના પાંચ અતિચારો છે]
U [૫]શબ્દજ્ઞાનઃવિનિક્ષેપ-સચિત્ત વસ્તુમાં દેવાયોગ્ય વસ્તુને મૂકીદેવી સવિવિધાન-દેવાયોગ્ય વસ્તુને સચિત્ત વસ્તુથી ઢાંકવી પરવ્યપદ્દેશ-પોતાની દેવાયોગ્ય વસ્તુને પારકાની કહેવી મલ્લિ-અદેખાઈ થી દાન દેવું વાતિમ- ન દેવા ના આશયથી વહેલા મોડું ખાઈ લેવું U [6]અનુવૃત્તિઃ- (૧)ગ્રતશg Vશ્વ પર્વે યથાશ્ચમમ્ સૂત્ર ૭:૧૯ (૨)શડ્ડી સાક્ષા........સૂત્ર ૭:૧૮ થી તિવારી: શબ્દ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા-સૂત્રકાર મહર્ષિએ સૂત્રઃ૧૮ માં જણાવેલ યથાક્રમ અધિકાર મુજબ ક્રમશઃ પાંચ અણુવ્રત અને સાત શીલવ્રત ના અતિચારોને જણાવતા આ સૂત્રમાં સાતમાં શીલવ્રત અથવા બારમાં વ્રત એવા અતિથિસંવિભાગ વ્રતના અતિચારોનું કથન કરેલ છે તે પાંચ અતિચારો ની ક્રમશઃ તથા વિવિધ વ્યાખ્યા અહીં ટીકામાં રજૂ કરી છે [૧]સચિત્ત નિક્ષેપ
પ્રાસુક આહારાદિને સચિત્ત વસ્તુમાં મુકવા 0 ખાનપાનની દેવાયોગ્ય વસ્તુનેન ખપે તેવી બનાવી દેવાની બુધ્ધિથી કોઈ સચેતન વસ્તુમાં મૂકી દેવી તે “સચિત્ત નિક્ષેપ”
દિગમ્બર આમ્નાય મુજબ વિનિક્ષેપfપષાનપજ્યમાત્સર્યાતિ: એ પ્રમાણે સૂત્ર રચના છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org