________________
૧૩૭.
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૦ ધર્મરત્ન પ્રકરણમાં નથી
[૫]દુષ્પક્વ આહારઃ
0 કાચીકે વધારે પડતી શેકાઈ ગઈ હોય તેવી યોગ્ય પાક વગરનીખોરાકાદિચીજોનો ઉપયોગ કરવો
# અધકચરું રાંધેલું કે બરાબર નહીં રાંધેલું તેને દુષ્પક્વ આહાર કહે છે. આ આહારનું ગ્રહણ તે છઠ્ઠા શીલવ્રતનો પાંચમો અતિચાર છે
# બરાબર ચૂલે નચડવાને લીધે કંઈક પકવ અને કંઈક અપકવ એવો આહાર જેમ કે કાકડીનું કાચુ-પાકુ શાક તેનો આહાર કરવો તે.
જે કાચ-પાકું રંધાયુ હોય તે દુષ્પકવ. જેમ કે પોંક પાપડી વગેરે તથા કાચા-પાકા શાક વગેરે [અને જે રંધાયુન હોય તે અપક્વ જેમ કે ચાળ્યા વગરનો લોટ
$ વંદિતસૂત્ર તથા ધર્મરત્નપ્રકરણમાં (૧)સચિરસંમિશ્રઆહાર અને (૨)અભિષવ આહારનોંધાયા નથી તેને સ્થાને (૧)અપકવ આહાર અને (૨) તુચ્છૌષધિ આહારને અતિચાર કહેલો છે
0 [B]સંદર્ભઃ
૪ આગમ સંદર્ભઃ- મોળો પડ્યે મારી..વત્તાદરે વત્ત પડવદ્ધાહારે उप्पउलिओसहिभक्खणया दुप्पोलितोसहिभक्खणया तुच्छोसहिभक्खणया * उपा.अ.१પૂ.૭-૭ સૂિત્રપાઠઃ- ભિન્ન મંતવ્ય આશ્રિત છે] ૪ તત્વાર્થ સંદર્ભઃ- [
fT ...૩પમી પરિમો...વ્રતસંપદ્મ- સૂત્ર ૭:૧૬ અન્યગ્રન્થ સંદર્ભ(૧) વંદિત સૂત્ર ગાથા-૨૧ પ્રબોધટીકા ભા. ૨ (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ (૩) યોગશાસ્ત્ર (૪)ધર્મરત્ન પ્રકરણ (૫)ધર્મબિંદુ-શ્રાવક અધિકાર U [9]પધઃ(૧) સચિત્ત દ્રવ્ય સચિત્ત બધે સચિત્તની વળી મિશ્રતા
કાચી વસ્તુ કાચી પાકી દોષ આહારે થતાં ભોગને પરિભોગ વસ્તુ ઉલ્લંઘે પરિમાણમાં ગુણધરો તે દોષ સેવે વતતણાંતે સ્થાનમાં સચિત્ત કે સચિન યુકત ખાણું કે મિશ્રતે ભોજન સચિત્તાળું દુષ્પકવને માદક ખાધ પેચ પાંચેય જેના અતિચાર થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org