________________
૧૩૫
અધ્યાયઃ ૭ સૂત્રઃ ૩૦
[10]નિષ્કર્ષ:-પ્રત્યેક વ્રતની માફક અહીંપણ આ દોષોનું નિવારણ વ્રતની શુધ્ધિમાટે તોઅગારી વ્રતી ને આવશ્યક છે જ તદુપરાંત પ્રથમના ત્રણે અતિચારો જયણા પાલનની દૃષ્ટિએ પણઉપયોગી છે. જયણા એ ધર્મની માતા છે પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિનું પાલન પણ જયણા થકી જ સવિશેષ થઇ શકે છે વ્યવહાર થી કહીએતો આ રીતે પૂંજવાપ્રમાર્જવા થકી સફાઇ પણ રહેછે જોકેઆપણુંધ્યેય સફાઇનથી પણવ્રતની શુધ્ધ પરિપાલના છે અને તે પરિપાલના માટે જ અનાદર તથા સ્મૃતિ ભ્રંશતાનુંનિવારણ પણ જરૂરી ગણેલ છે.
અધ્યાયઃ-સત્રઃ૩૦
[1] સૂત્ર હેતુઃ- આ સૂત્ર થકી ઉપભોગ-પરિભોગ વ્રતના અતિચારો સૂત્રકાર જણાવે છે. [] [2] સૂત્ર:મૂળ:-સચિત્તતંત્રસંમિશ્રામિત્રામિષવતુષ્પાહારા:
[3] સૂત્ર પૃથ-વત્ત - સંવદ્ - મિત્ર-મિષવ-તુષ્પવ મહારા: [4] સૂત્રસાર:-સચિત્ત આહાર,સચિત્ત સંબંધ્ધહાર,સચિત્ત સંમિશ્ર આહાર,અભિષવ આહાર,દુષ્પકવ આહાર [એ છઠ્ઠા શીલવ્રત અર્થાત્ અગીયારમાં ઉપભોગ-પરિભોગવ્રતના પાંચ અતિચારો છે.]
[5] શબ્દજ્ઞાનઃ
સવિત્ત-સચિત્ત, ચેતના યુકત
(સચિત્ત)સંબદ્ધ-સચિત્ત, ચેતના યુકત પદાર્થ સાથે જોડાયેલ
(સચિત્ત) સંમિત્ર-થોડો ભાગ સચિત્ત હોય અને થોડો ભાગ સચિત્ત હોય તે અમિષવ-માદક દ્રવ્યનું સેવન
દુષ્પવ-બરાબર નહીં પાકેલા, કાચાપાકા માહાર-આહાર,અશનાદિ ખોરાક-આ શબ્દ પૂર્વના પાંચેશબ્દોસાથેઅહીંજોડાયેલો સમજવો. [6] અનુવૃત્તિઃ-(૧)વ્રતશીલ્ડેવુ પશ્વ પ૨ યથામમ્ સૂત્ર ૭:૧૯ (૨)શઠ્ઠા ાસા.. ..સૂત્ર ૭:૧૮ થી અતિવારા: શબ્દ ની અનુવૃત્તિ
[] [7] અભિનવ ટીકાઃ- છઠ્ઠા શીલવ્રતોમાંના એવા ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના પાંચ અતિચારોને જણાવવા માટે સૂત્રકારે ઉકત સચિત્તઆહારાદિ પાંચ દોષનું અત્રે કથન કરેલ છે. તેમાં ઐતિવારા: શબ્દ ની અનુવૃત્તિ ઉપરોકત સૂત્ર ૭:૧૯ થી ચાલું છે તેમજ યથામમ્ શબ્દની અનુવૃત્તિ મુજબ સૂત્રક્રમના પ્રામાણ્ય અનુસાર અહીં છઠ્ઠું શીલવ્રત છે તેમ સુનિશ્ચિત થયેલું છે
[૧]સચિત્ત આહારઃ
સચેતન,સપ્રાણ કે જીવતા પદાર્થોનો ખોરાક તરીકે ઉપયોગ કરવો. તે સચિત્તા આહાર તેનું સેવન કરવું એ ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતનો પ્રથમ અતિચાર કહ્યોછે સચિત્ત ફળ, શાકભાજી આદિનો ઉપયોગ કરવો અહીંસચિત્તનો ત્યાગ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org