________________
૧૩૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૪)પૌષધ નિમિત્તે આગલા દિવસે દેહ વિભૂષા કરવી. (૫)પૌષધ નિમિત્તે વસ્ત્રો ધોવડાવવા. (૬)પૌષધ નિમિત્તે આભુષણો ઘડાવીને ધારણ કરવા. (૭)પૌષધ નિમિત્તે વસ્ત્રો રંગાવવા. (૮)પૌષધ વખતે શરીરનો મેલ ઉતારવો. (૯) પૌષધમાં અકાળે શયન કરવું કે નિદ્રાલેવી. (૧૦)પૌષધમાં સ્ત્રી સંબંધિ કથાઓ કરવી. (૧૧)પૌષધમાં આહાર સંબંધિ કથાઓ કરવી. (૧૨)પૌષધમાં સારી કે નઠારી રાજકથાઓ કરવી. (૧૩) પૌષધમાં દેશ સંબંધિ કથાઓ કરવી. (૧૪)પૌષધમાં-પડિલેહ્યા સિવાય લઘુનિતિ-વડીનીતિ પરઠવવી. (૧૫)પૌષધમાં કોઈની નિંદા કરવી. (૧૬)અવિરતિ સંબંધિઓ સાથે વાર્તાલાપ કરવો. (૧૭)પૌષધમાં ચોર-સંબંધિ વાર્તાકરવી. (૧૮)સ્ત્રીઓના અંગોપાંગ નિરમવા. 0 [B]સંદર્ભ
૪ આગમ સંદર્ભ-પોસહોવવાર. પંડયા..મMડદિય સુપરસ્ત્રક્રિય सिज्जासंथारे,अप्पमज्जिपदुप्पमज्जिय सिज्जासंथारे,अप्पडिलेहिय दुप्पडिलेहियउच्चार पासवण भूमि, अप्पमज्जिदुप्पमज्जिय उच्चार पासवणभूमि पोसहोववासस्स सम्मंअणणुपालणया ।
જ ૩૫, મ૨,.૭-૧૨ # તત્વાર્થ સંદર્ભ[શિ ] ....પોષથોપવાન...વ્રત સંપક્વ - સૂત્ર ૭:૧૬ $ અન્યગ્રન્થ સંદર્ભ(૧) વંદિત સૂત્ર ગાથા-૨૯ પ્રબોધટીકા ભા. ૨ (૩)યોગશાસ્ત્ર (૨)શ્રાધ્ધ પ્રતિક્રમણ સૂત્ર વૃત્તિ *
(૪)ધર્મરત્ન પ્રકરણ 1 [9]પધઃ(૧) ઉત્સર્ગ વસ્તુ ગ્રહણ સ્થાપના વળી સંથારા તણી
દ્રષ્ટિ ની પ્રતિલેખના વળી પ્રમાર્જના સૂત્રે ભણી દોષ ત્રણને એમ સેવે પોસહે આદર નહીં
સ્મૃતિ ચૂકે દોષ પંચક પોસહ થાયે સહી વિના દીઠે કે વિના પ્રમાર્યો મૂળ મૂત્રાદિ પરઠવવા પાત્રો આસન ને સંથારો તે રીતે લેવા મૂકવા આદર કે ઉત્સાહ વિના પૌષધોપવાસિત આચારો સ્મરણન રહેવું તે છે તેવા વ્રતના પાંચ અતિચારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org