________________
૧૩૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૮)રોષ દોષ:-કોઈપણ કારણથી ઉત્પન્ન થયેલો રોષમાં ને રોષમાં સામાયિક કરવી
(૯)અવિનય દોષઃ-જ્ઞાન, દર્શન,ચારિત્ર અને તેના ઘારક સાધુ પ્રત્યે શ્રધ્ધા,વિનય વગર સામાયિક કરવું
(૧૦)અબહુમાન દોષઃ- ભકિતભાવ,બહુમાન કે ઉમંગ સિવાય સામાયિક કરવું. [૪]અનાદર
0 સામાયિકમાં ઉત્સાહન રાખવો અર્થાત્ વખત થવા છતાં પ્રવૃત્ત નથવું અથવાતો જેમ તેમ પ્રવૃત્તિ કરવી,તે અનાદર છે
૪ સામાયિકનો બેઘડીનો સમય પૂરો ન થવા દેવો, જેમ તેમ સામાયિક પૂરું કરવું, સામાયિકનો નિયત સમય આળસ થી વિતાવી દેવો આદિ ચોથા શીલવ્રત-સામાયિક વ્રતનો અનાદર નામે અતિચાર છે.
૪ સામાયિકની વિધિ-મુદ્દા-આસનાદિન સાચવવા, ર્દયમાં ઉચિત બહુમાન ભાવ ન હોવો, જેમ-તેમ વિધિ કરવી વગેરે અનાદર છે.
4 अनादरोऽनुत्साहः प्रतिनियतवेलायाम् अकरणं सामायिकस्य, यथाकथञ्चित् प्रवृतिः अनादर: अनैकाग्रयं ।
નોંધઃ- આ અતિચાર ને અનવસ્થાન અતિચાર પણ કહે છે [પીસ્મૃતિ-અનુપસ્થાપન - # પોતે સામાયિક વ્રતમાં છે તે વાત, તથા સામાયિક લેવા પાળવાનો સમય ભૂલાઈ જવોતે.
$ એકાગ્રતાનો અભાવ અથવા ચિત્તના અવ્યવસ્થિતપણાને લીધે સામાયિક વિશેની સ્કૃતિનો ભ્રંશ તે સ્મૃતિ અનુપસ્થાપન નામે સામાયિક વ્રતનો પાંચમો અતિચાર છે
# સર્વે ધર્મનુષ્ઠાનો ઉપયોગ કે સાવધાની પૂર્વક થાય ત્યારે શુદ્ધગણાય છે તેમાં પ્રમાદની અધિકતાથી કે વિસ્મરણાદિ થવાથી ઉપયોગ શૂન્યતા પ્રર્વતે ત્યારે અતિચાર લાગે છે જેમ કે સામાયિક ક્યારે લીધું તે સમયની વિસ્મૃતિ, તે પુરુ થયું કે નહીં? અથવા લેવાનું જ ભૂલાઈ જવું આ બધાં સ્મૃતિ અનુપસ્થાન નામના અતિચારો છે
4 उद्घान्तचित्तता, स्मृते: अनुपस्थानं स्मृत्यभावः ।
-सामायिकं मया कर्तव्यं न कर्तव्यम् इति वा कृतं न कृतम् इति वा स्मृति अंशः । स्मृति मूलत्वाच्च मोक्ष साधनानुष्ठानस्येति ।
આ પાંચનવમાસામાયિકવ્રતના અતિચારો છે. આ પાંચે સહસાકે અનાભોગ-અનુપયોગાદિ દોષોથી થાય તો તે અતિચાર રૂપ છે પણ જો ઇરાદા પૂર્વક થાય તો તેવતભંગ છે -
0 []સંદર્ભ
$ આગમ સંદર્ભ - સામાફિયસ પંડયાર...મuદુપ્પણિહાણે વર્તુળાને कायदुप्पणिहाणे सामाइयस्स सति अकरणयाए सामाइयस्स अणवद्ढियस्स करणया
૩૫. મર-ઝૂ. ૭-૨ $ તત્વાર્થ સંદર્ભઃ(૧)યવાલ્મ: યોગ: પ.૬-કૂફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org