SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા शौचम् इति सद् वेद्यस्य U [4]સૂત્રકારઃ-ભૂતઅનુકંપા [જીવદયા),વતીઅનુકંપા વ્રતધારીની ભકિત],દાન, સરાગસંયમ આદિયોગ,ક્ષાન્તિ ક્ષમા,શૌચ[સંતોષ]એસતાવેદનીયકર્મનાઆસવો છે. 3 [5] શબ્દજ્ઞાનઃપૂત-જીવ વતી-દેશ કે સર્વથી વ્રતધારી અનુમા-દયા,કરુણા હાન-દાન સરાયમારિયો- સરાગસંયમ, સંયમસંયમ,અકામ નિર્જરા અને બાળતપ ક્ષતિ:-ક્ષમા શવ-સંતોષ સદસ્ય-શાતા વેદનીય [કર્માગ્નવી [6]અનુવૃત્તિઃ- (૧) સ સાચવ: સૂત્ર ૬ ર થી માજીવ ની અનુવૃત્તિ [7]અભિનવટીકાઃ-સૂત્રકાર મહર્ષિ જૂદા જૂદા કર્મોના આગ્નવનું વર્ણન કરી રહ્યા છે તેમાં પ્રસ્તુત સૂત્ર થકી વેદનીય કર્મ નામક એક કર્મ પ્રકૃત્તિના શાતાવેદનીય નામક કર્મના આગ્નવો ને જણાવે છે -પ્રાણીમાત્રનીદયા,વ્રતધારીઓની વિશેષ અનુકંપા,દાન,રાગવાળું ચારિત્ર, દેશવિરતિ ચારિત્ર, સમ્યજ્ઞાન રહિત થતો એવો બાળતા, સક્રિયારૂપયોગ,ક્ષમા અને સંતોષ એ સર્વેને શાતા વેદનીય કર્મના આગ્નવો કહ્યા છે તે આ પ્રમાણે જ પૂત:-જગતના તમામ પ્રાણીઓ અથવા જીવો –ચારે ગતિમાં રહેલા જીવો કે તમામ સંસારી આત્માઓ -भूतानि इति - भवन्ति अभूवन् भविष्यन्ति च इति भूतानि - પૃથિવી-અપ-જો-વાયુ-વનસ્પતિ-બેઈન્દ્રિય,તે ઇન્દ્રિય-ચઉરિન્દ્રિય,પંચેન્દ્રિય સર્વે * મનુષ્પા:-દયા,દયાના પરિણામ અનુકંપા વગેરે - બીજાના દુઃખને પોતાનું માનવાની થતી લાગણ તે અનુકંપા -अनुग्रह बुध्धयाऽऽर्दीकृतचेतसःपररपीडामात्मसंस्थानिव कुर्वती अनुकम्पन-अनुकम्पा । આ શબ્દ ભૂત અને વ્રતી બંને સાથે જોડવાનો છે. # ભૂતાનુકંપા-ચારગતિમાં ભટકતા એવા જગતના પૃથ્વિકાયાદિ સર્વે જીવો પરત્વે દયાના પરિણામ તે ભૂતાનુકંપા કહેવાય છે - પ્રાણી માત્ર પર દયા કે કૃપા રાખવી તે ભૂતાનુકંપા * વતી- વતી, વ્રતધારી,વ્રતવાળા -અધ્યાયઃ૭ સૂત્રઃ૧ માં જણાવ્યા મુજબ-હિંસા,અસત્ય ભાષણ,ચોરી,મૈથુન અને પરિગ્રહ થકી વિરમjતે વ્રત કહેલ છે આવત ને જે ધારણ કરે તેને “વતી કહેવામાં આવે છે. આ વ્રતીવ્રતધારીના પણ બે ભેદ કહ્યા છે અગારી- અણગારી ૪ અગારીવતી “અગાર' થી યુકત હોય તે “અગારી” કહેવાય -અગાર અથવા ઘર,ગૃહસ્થાવસ્થામાં રહી દેશથી વ્રતનું પાલન કરેતો વ્રતી તે અગારી For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy