________________
અધ્યાયઃ ૬ સૂત્રઃ ૪
તત્વાર્થ સંદર્ભ:
- १ - सवेद्यसम्यकत्वहास्यरति पुरुषवेदशुभायुर्नामगोत्राणि पुण्यम् - अ०८-सू. २६ -૨- સર્વોદ્યે અ-૮-મૂ.૨
-૩- વર્શનચારિત્રમોહનીય....સમ્યક્ત્વ...હાસ્યતિ....કું...વેવા: -૬.૮-મૂ.૨૦ -૪- નાર....માનુષવૈવનિ ૬.૮-મૂ.૨૧ -૫- ગતિ જ્ઞાતિ શરીર. -૬- ૩થૈ→વું. અન્ય ગ્રન્થ સંદર્ભ:
તીર્થનૃત્વ ૬-૭-૮ સૂર
..૬.૮ સૂ. ૧૩
-૧ નવતત્વ ગા.૧ તથા ૧૫,૧૬, ૧૭ વૃત્તિ અને વિસ્તારાર્થ -૨ કર્મગ્રંથ પાંચમો-ગાથા -૧૫
-૩ દ્રવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લો.૨૯૧ થી ૨૯૪ [] [9]પદ્યઃ
(૧)સૂત્ર-૩ અને સૂત્રઃ૪નું સંયુકત પદ્યઃ પુણ્યનો આશ્રવ જે છે શુભ તેને વર્ણવ્યો પાપનો આશ્રવ જે છે અશુભ પાઠે વર્ણવ્યો (૨)પદ્ય બીજું પૂર્વ સૂત્રઃ૧માં કહેવાઇ ગયું છે.
[10]નિષ્કર્ષ:- આ સૂત્ર ખૂબ સુંદર છે. કેમ કે ઇષ્ટ-વાંછિતની પ્રાપ્તિનો રાહ દેખાડતી પુન્ય પ્રકૃત્તિના આસ્રવને જણાવેછે આજે બધાંનેપુન્ય જ જોઇએ છીએ પણ શુભયોગની સાધના કરેતો પુન્ય પ્રાપ્ત થાય અને તે શુભયોગ ને આ સૂત્રમાં જણાવવામાં આવેલ છે
પણ મોક્ષના અર્થી જીવો ને માટેતો આ પુન્ય પણ હેય જ કહેલું છે કેમ કે આખરે તો તે પણ કર્મનો આસ્રવ જ છે અને જયાં સુધી કર્મપુદ્ગલો જીવને ચોંટેલો છે ત્યાં સુધી તે પુન્યના તે હોય કે પાપના પણ જીવને સંસારની રખડપટ્ટીનો બરાબર જ ચાલુ રખાવનારા છે જો સર્વથા કર્મયુકત બનીને મોક્ષ જવું હોય તો મોક્ષમાર્ગના ભોમીયા જેવા આ પુન્યનો સાથ જરૂર લેવાય પણ ભોમીયો માર્ગ દેખાડે તેટલો જ ઉપીયોગી છે. તેમ પુન્ય પણ માર્ગ પુરતુંજ ખપમાં આવે પછીતો તેને પણ છોડવાનું જ છે. તે વાત અતિ મનનીય અને સ્મરણીય રહેવી જોઇએ gg]]] ]]
અધ્યાયઃ-સૂત્રઃ૪
[1]સૂત્રહેતુઃ- અશુભયોગ તે પાપ નો આસ્રવ છે એવું જણાવવા સૂત્રકાર મહર્ષિ મન-વચ-કાયરૂપ યોગના ભેદને કહે છે.
] [2]સૂત્ર:મૂળઃ- *અશુન: પાપય
[3]સૂત્રઃપૃથ- સૂત્ર સન્ધિ રહિત સ્પષ્ટ જ છે.
૧૯
દિગમ્બર આમ્નાય મુજબ આ સૂત્ર-પૂર્વના સૂત્રની સાથે જ સંયુકત રીતે કહેવાઇ ગયું છે. For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org