SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કહે છે આ ગોત્રકર્મને કુંભારના વાસણ સાથે સરખાવાય છે. જેમ વાસણ બન્યા પછી કોઇ તેની નીંદા પણકરે તેમ વ્યવહારમાં જેમના કુળોની નીંદા થાય છે તે નીચ ગોત્રી છે -જે કર્મના ઉદયથી જીવ હલકા કુળમાં જન્મ ધારણ કરે તે નીચે ગોત્ર –આ નીચ ગોત્રને લીધે ધનવાનું કે રૂપવાનું હોવાછતાં લોકોમાં નિંદાને પાત્ર બનાય છે * ગ્રન્થાન્તર થી નીચગોત્ર કર્માસવઃલોકપ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોક-૨૬૩ –અગુણજ્ઞ અહંકારી નિરભ્યાસી અહંદ ભકિત રહિત જીવ નીચ ગોત્ર કર્માસ્રવ કહે છે કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦ –જેનામાં અવગુણી ગ્રાહી અથવા દોષ દૃષ્ટિ રહેલી છે તે -જાતિ,કુળ,બળ,રૂપ,શ્રુત,ઐશ્વર્ય, લાભ અને તપ એ આઠેનો મદ કરનારો છે તે -હંમેશા ભણવા-ભણાવવામાં જે વિરોધી છે, તે પ્રવૃત્તિ પરત્વે જેને ધૃણા છે, કંટાળો લાવનાર છે તે -તીર્થકર,જિન ,સિધ્ધઆદિમાપુરુષો,ગુરુજનો ગુણવાનો પ્રતિજેમને ભકિતનથી એવાજીવો - નીચ ગોત્ર કર્મનો આસ્રવ કહે છે [8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ- ગતિમ , વિમળ ગવ રૂરિય મળે णीयागोयकम्मासरीरजाव पयोग बन्धे भग. श.८उ-९,सू. ३५१-१४ -સૂત્રપાઠ સંબંધ જુઓ સૂત્ર ૨પના આગમ સંદર્ભમાં ૪ અન્યગ્રન્થ સંદર્ભઃ(૧)સ્વરૂપ -કર્મગ્રી પહેલો-ગાથા-પર- પૂર્વાર્ધ મૂળ તથા વૃત્તિ (૨)સ્વરૂપ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૧૬૦થી ૧૬૪ (૩)કારણ -દ્રવ્યલોક પ્રકાશ-સર્ગઃ૧૦ શ્લોક-૨૬૩ (૪)કારણ -કર્મગ્રન્થ પહેલો-ગાથા-૬૦ -મૂળ તથા વૃત્તિ [9]પદ્ય(૧) પરની નિન્દા આત્મ-ગ્લાધા પરસગુણ ને ઢાંકતા ગુણો નહીં પોતપણામાં તેહ નિત્ય પ્રકાશતા નીચગોત્ર બંધ અશુભ ભાવે જીવ બહુવિધ જાતના નીચ ગોત્ર બંધન છોડવા વળી યત્ન કરો ભલી ભાતના નીંદાબીજાની સપ્રશંસન તથા ઢાંકી ગુણો દોષ કરી બતાવવા તે નીચ ગોત્રે થઈ બંધ કારણ ને ઉચ્ચ ગોત્રે ઉલટું થતા પણ [10] નિષ્કર્ષ-આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર પચીસ સાથે જ મુકેલો છે 0 0 0 0 0 0 (૨) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy