________________
૧૪૯
અધ્યાયઃ સૂત્રઃ ૨૪
# સદૂભૂત કે અસભૂત ગુણોમાં પ્રકાશનનો અભિપ્રાય તે પ્રશંસા જ સણાચ્છાદનઃ
જ પરના વિદ્યમાન ગુણોને ઢાંકવા, પ્રશંગ વશાત પરના ગુણોને પ્રકાશમાં લાવવાની જરૂર હોવા છતાં ઈર્ષ્યા આદિથી ન લાવવા
$ બીજામાં જે ગુણ હોય તેઢાંકવા, પ્રકાશીત નકરવા-દાબી દેવા, જો કહેવાની સ્થિતિ આવેતો દ્વેષપૂર્વક ન કહેવા તે સદ્ગણ આચ્છાદન
* सन्तोगुणा विद्यमानास्तेषां छादनं-संवरणं-स्थगनं, द्वेषात् पृष्टोवाऽपृष्टोवानाचष्टे गुणान् संतोऽपि प्रस्तुतत्वात् परसम्बन्धि गुणगणच्छादनमैव सम्बन्ध्यम्
* અસદ્ગણોદ્ભાવનાઃજ પોતાનામાં ગુણોન હોવા છતાં સ્વોત્કર્ષ સાધવા ગુણો છે એવો દેખાવ કરવો # પોતામાં ગુણોનહોય છતાં તેમનું પ્રદર્શન કરવું તે પોતાના અસગુણોનું ઉદ્દભાવન
आत्माभिसम्बन्धेनासताम् अभूतानामेव गुणानाम् उद्भावनं करोत्यपृष्टः पृष्टो वा प्रख्यापयतीतियावत्
* વ:- અહીં સમુચ્ચયને માટે છે અથવા હલકા આમ્રવને જણાવવા માટે છે અન્ય પણ કેટલાંક આગ્નવોને સંગ્રહ કરવાનું સૂચવે છે
–વૃત્તિમાં કહેવાયેલા અન્ય આગ્નવો આ પ્રમાણે છેઃ–જાતિ, કુળ, બળ,રૂપ શ્રત વગેરેનો મદ -બીજાની અવજ્ઞા -બીજાનો તિરસ્કાર-ધર્મિજનો નો ઉપહાસ -મિથ્યા કીર્તી મેળવવી-વડીલોનો પરાભવ કરવો -લોકપ્રીયતાનું મિથ્યાભિમાન કેઅહંકાર હોવો તે બીજાના યશનો લોપ કરવો -વડીલોની અવજ્ઞા કરવી-વડીલો પર દોષારોપણ વિડંબણા,સ્થાનભ્રષ્ટ આદિ કરવા વડિલોને અભિવાદન સ્તુતિ -અભુત્થાનાદિન કરવા
નીચ્ચેર્ગોત્રસ્યઃ૪ નીચ ગોત્રકમ સાથે આસ્રવ શબ્દ જોડવાનો છે. આ ચાર કારણો-આદિથી નીચગોત્ર કર્માસ્રવ થાય છે
યતે તત્ ત ોત્રમ્ -ઘાતુને ઉણાદિનો ત્ પ્રત્યય થયો છે. અર્થાત જે શબ્દવ્યવહારમાં આવે તે ગોત્ર
–જેનાથી આત્મા નીચ વ્યવહારમાં આવે તે નીચ ગોત્ર કહેવાય ૪ નીવ એટલે જધન્ય અથવા હીન,હલકું गोत्रम्-गूयते, अभिधियते, आहूयते वाऽनेन इति गोत्रम् –જેના વડે ઓળખાવાય છે, બોલાવાય છે, વ્યવહારમાં આવે છે તે ગોત્ર
–અશુભ કર્મોના નિમિત્ત ને ઓળખાવીને પ્રવર્તમાન એવા ચાંડાલ, માછીમાર વગેરે તે નીચ ગોત્રકર્મના દ્રષ્ટાતો છે
–નીવ એટલે જધન્ય, હલકા, ત્ર-અર્થાત કુળ # જેને કારણે લોકો માણસને હલકા કે તોછડા નામે બોલાવે છે તેને નીચ ગોત્રકમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org