________________
૧ ૨૨.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - રાગયુકત સંયમ વ્રતના પાલનથી - દેશવિરતિ ધર્મ રૂપ શ્રાવક ધર્મના પાલનથી -નિર્જરાની બુધ્ધિ રહિત પણે કર્મનો ક્ષય કરવાથી -મિથ્યાદ્રષ્ટિ નો બાળતપ કરવાથી - કલ્યાણ મિત્રનો સંપર્ક રાખવાથી વંકચૂલ માફક -જિનવાણી રૂપ ધર્મના શ્રવણથી -દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચતુર્વિધ ધર્મથી -શુભ લેશ્યાના પરિણામો થી - અવિરતિ સમ્યગ્દર્શન ના પ્રભાવથી - સુપાત્રે અન્ન, વસ્ત્ર,પાત્ર આદિના દાનથી -ધર્મ પરત્વેના અવિહળ રાગથી -જિનાલય,ઉપાશ્રય આદિ આયતન સેવાથી -મરણકાળ ધર્મ ધ્યાન રૂપ પરિણતિ થી આ અને આવા પ્રકારે સરાગ સંયમાદિ કારણોથી દેવાયુનો આસ્રવ થાય છે
ગ્રન્થાન્તર થી દેવાયુનો આસવ–દૂબેલોક પ્રકાશ-સર્ગઃ ૧૦ શ્લોક-૨૬ર चतुर्थादि गुणस्थान वर्त्तिनोऽकामनिर्जराः जीवा बजन्ति देवायुस्तथा बालतपस्विनः -ચોથા કે એથી ઉપરના ગુણ સ્થાને વત્તર્તા -અકામ નિર્જરાવાળા અને બાળતપસ્વી ઓ
આ ત્રણ પ્રકારના જીવો દેવાયુષને બાંધે છે. અર્થાત દેવને યોગ્ય આયુષનો આસ્રવ કરનારા હોઈ શકે છે. -કર્મગ્રન્થ પહેલો-ગાથા પ૯પૂર્વાર્ધ अविरयमाइ सुराउं बालतवोऽकामनिज्जरो जयइ
-અવિરતિ આદિ-સમ્યદૃષ્ટિ મનુષ્ય તથા તિર્યંચ દેશ વિરતિ ધર અર્થાત શ્રાવક - તિર્યંચ અને સરાગી સંયમી
-બાળપ-અજ્ઞાન પણે કાય ફલેશાદિ તપ કરતો મિથ્યાદ્રષ્ટિ -અકામ નિર્જરા-કર્મની નિર્જરાનો ભાવ ન હોય છતાં કર્મક્ષય પામે તો 0 [B]સંદર્ભ
# આગમસંદર્ભઃ-વાંકાલિંગીવા મસાત્તાતે પંપતિ તંગદી-સરસંગમે संजमासंजमेणं बालतवो कम्मेणं अकाभणिज्जराए *स्था.-स्था. ४,उ.४,सू. ३७३/४
-वेमाणियावि...जह सम्मदिठ पत्रतसरवेज्जावासाउयकम्म भूमिग गब्भवक्कंतिय मणुस्सेहिमो उवज्जति किं सजत समदिठ्ठि हितो असंज्जय सम्मदिहिंठीप ज्जतएहितो संजयासंजव सम्मदिठ्ठीपज्जत्त संखेजाहिंतो उववज्जति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org