________________
૧૨૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા (૨)વલ્લરમપરિક સૂત્ર. ૬૬ ગાયુ: ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકા- કર્મની આઠ પ્રકૃતિમાં એક પ્રકૃતિ આયુષ્ય કર્મની છે જેની ચાર ઉત્તર પ્રકૃતિ કહેવામાં આવેલી છે. નારક તિર્યંચ મનુષ્ય અને દેવાયું. પ્રસ્તુત સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ અહીં દેવોના આયુનો આસ્રવ કઈ રીતે તે વાતને જણાવે છે
જ સર/સંયમ:-પંચમહાવ્રત રૂપ સંયમ ગ્રહણ કર્યા પછી કષાયના કંઈક અંશો બાકી રહેલા હોય તેને સરાગસંયમ કહેવાય છે
૪ સંજવલ લોભાદિ કષાયો તે રાગ છે, રાગથી સહિત તે સરાગ અને સંયમ એટલે પ્રાણિતિપાત આદિ પાપોથી નિવૃત્તિ. આવો રાગ સહિતનો સંયમ તે સરાગસંયમ.
# સંયમ છતાં તેમાં રાગ-દ્વેષની પરિણતિ થઇ જાય તેથી તે પ્રમાદ સહિત હોવાથી આસ્રવ બને છે.
છે સંસારના કારણોના વિનાશ કરવામાં તત્પર હોવા છતાં હજી જેની સંપૂર્ણ અભિલાષા નષ્ટ થઈ નથી એવા શ્રમણો સરાગ કહેવાય છે આવા સરાગીના સંયમને સરાગ સંયમ કહે છે અથવા તો હજી વીતરાગ સંયમ ગુણઠાણે પહોંચ્યા નથી માટે સરાગસંયમ છે
સંયમ,વિરતિ નિયમ અને વ્રત એ બધાં પર્યાયવાચી શબ્દો છે. - વ્રતતી વ્યાખ્યા એ.૭-૨- હિસાગૃતતેયાત્રામપરિપ્રદેભ્યો વિરત áતમ મુજબ હિંસા જૂઠ ચોરી અબ્રહ્મ પરિગ્રહથી અટકવું તેને વ્રત કહેલ છે અર્થાત્ આ વ્રત એ જ સંયમ છે
સમ્યગૃજ્ઞાન પૂર્વકની વિરતિ તે પણ સંયમ છે. -संयमनं संयमः सम्पूर्वात् यमेः भावसाधनम् (इति) संयम –રી:- સંજવલન કષાયના સહવર્તીપણાને રાગ કહે છે - આ રાગ સહિતનો સંયમ તે સરાગ સંયમ કહેવાય છે + संयंम: विषयकषायोरुपरम: विरति: सम्यग्ज्ञानपर्विकाप्राणातिपातादिनिवृत्तिः नियम - संयम,विरति व्रत इति अनर्थान्तरम्-एकार्थक शब्दा: सरागः सह रागेण (अर्थत: संज्वलनकषाय:) संयमः આવો રાગ સહિત સંયમ તે સરાગ સંયમ * સંયમસંયમ:-દેશ વિરતિ ધર્મ તે સંયમસંયમ છે જેમાં આંશિક સંયમ હોય અને આંશિક અસંયમ હોય તે
હિંસા,જુઠ ચોરી અબ્રહ્મ તથા પરિગ્રહ થકી અલ્પાંશે વિરતિ ગ્રહણ કરવામાં આવે તો તેને સંયમસંયમ કહે છે. કેમ કે તેમાં કિંચિંત વિરતિ છે અને કિંચિત્ અવિરતિ પણ છે. ૪ શ્રાવકના વ્રતોને સંયમસંયમ કહે છે
આ સંયમસંયમ માં ગ્રહણ કરાયેલા વ્રતને અણુવ્રત કહે છે કેમ કે સાધુના મહાવ્રત હોય તે અપેક્ષાએ આ અણુ છે માટે અધ્યાયઃ૭ સૂત્ર ૨ તેરાસતીગળુHહતી મુજબ દેશ થી ગ્રહણ થવાને લીધે તેને પુત્રત કહ્યા અને આ અણુવ્રત ગ્રહણ તે સંયમસંયમ
૪ સંયમસંયમ-દેશવિરતિ -અણુવ્રત-પૂલ વ્રત આદિ એકાર્થક શબ્દો છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org