SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૯ અધ્યાયઃ ૬ સૂત્રઃ ૨૦ 1 [9]પદ્યઃ(૧) શીલરહિત સર્વઆયુ બાંધતા જીવ સર્વદા દેવાયુબન્ધન હેતુને નિસુણી હણો સવિ આપદા (૨) શીલવ્રત વિહોણા જે અલ્પારંભાદિ થાય તે મોલોપાય નહીંથાતા આયુ બંધનહીં પડે [10]નિષ્કર્ષ-સૂત્રકાર મહર્ષિ શીલ અને વ્રત રહિતતા એ બંનેને નરકાદિ ગતિનો આસ્રવ કહે છે. સૂત્રતથાભાષ્ય બંનેને આધારે નરક-તિર્યંચ-મનુષ્ય ત્રણ ગતિજઈષ્ટ છે છતાં કદાચ ચારે ગતિના આયુનો આસ્રવ થાય છે તેવો મત સ્વીકારી લઈએ તો પણ નિષ્કર્ષ તારવણીમાં કોઈ મુશ્કેલી પડશે નહીં આપણો આ સૂત્રનો નિષ્કર્ષ એકજ છે કે જો શીલ અને વ્રત રહિતતા હોય અર્થાત્ શીલ અને વ્રતનો અભાવ હોય તો આયુષ્યનો આસ્રવ થાય એ વાત સુનિશ્ચિત જ છે . જેમને મોક્ષનો ઉપાય કરવો છે એટલે કે કોઈ ગતિનું આયુષ્ય બાંધવુંજનથી તેમના માટે આ સૂત્ર દીવાદાંડી સમાન છે કેમ કે આ સૂત્ર થકી પરોક્ષ સૂચના મળે છે કેશીલ અને વ્રતથી યુકત કે વ્રત વડે પરિવ રેલો મનુષ્યજ કોઇપણ પ્રકારના આયુષ્યના આસ્રવ થી મુકત બનવા જેટલી ક્ષમતા ધરાવે છે. માટે આ સૂત્રનો નિષ્કર્ષ એટલો જ કે શીવ્રતત્વમ્ એજ જીવનમાં મંત્ર બનાવીને સર્વે ગતિનો રોધ કરવો. U (અધ્યાયઃક-સૂત્રઃ૨૦) U [1]સૂત્રહેતુ- સૂત્રકાર મહર્ષિ આ સૂત્રની રચના થકી દેવાયુના આગ્નવોને જણાવવાનું કે પ્રયોજન રાખે છે [2]સૂત્ર મૂળઃ-સી સંયમસંયમયનાનિર્નવાછતાંતિ કેવી U [3]સૂત્ર પૃથફર સંયમ - સંયમસંયમ - કામનિર્ની - વાસ્તૃતપણિ દેવજી [4]સૂત્રસાર-સાગસંયમ,સંયમસંયમ,અકામનિર્જરાઅને બાલતાએદેવના [આયુષ્યના આસ્રવ છે U [5]શબ્દજ્ઞાનસર સંયમ- રાગ સહિતનો સંયમ સંયમસંયમ- દેશવિરતિ, આંશિક સંયમ સ્વીકારવો તે અમનિ-નિર્જરાના હેતુ રહિત થતી નિર્જરા વાત - મિથ્યાષ્ટિઓનો જે તપ તે અગ્નિ પ્રવેશ આદિ. દેવય- દેવના આયુનો આસ્રવ થાય 1 [6]અનુવૃત્તિઃ(૧) ગાવ: શબ્દની અનુવૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy