________________
૧૧૪
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા कापोतलेश्यापरिणाम: धर्मध्यानेध्यायिता मध्यमपरिणामताश्च
-च शब्दात् प्रकृतिभद्रतादयो गृह्यन्ते જ માનુષી:- મનુષ્યના આયુના આસ્રવ થાય છે] -અહીં પૂર્વસૂત્રોથી માયુE: મારવ શબ્દો ની અનુવૃત્તિ લેવાથી જ પૂર્ણ વાકય બનશે -मानुषस्यायुष: आसवा भवन्ति । જ વિશેષઃ-મનુષ્યાયુના સૂત્રોત તથા નૃત્યોત આગ્નવો -અલ્પ આરંભ-આરંભ-સમારંભ કરવામાં અલ્પ પ્રવૃત્તિ -અલ્પ પરિગ્રહ-પરિગ્રહમાં અલ્પ મમત્વ હોવું -સ્વભાવમાં કોમળતા - આઠ પ્રકારના મદનો અભાવ કે અલ્પ મદ -સ્વભાવમાં સરળતા-મન,વચન, કાયાની યર્થાથ પ્રવૃત્તિ પ્રિયતા -મિથ્યા દર્શન હોવા છતાં અતિ વિનિત પણે -જલ્દી સમજાવી શકાય તેવી સરળ પ્રકૃત્તિ -સ્વાગતાદિ-પ્રિયતા કે અભિલાષા -સ્વભાવમાં મિઠાશ કે મધુરતા -લોકસેવાની સ્વાભાવિક વૃત્તિ-લોકયાત્રાનુંગ્રહ -ઉદાસીનતા અર્થાત્ સ્વભાવિક પાતળા કષાય -દેવ, ગુરુ પૂજાની વૃત્તિ -અતિથિ સંવિભાગ-દાન દેવાની વૃત્તિ -કાપોત લેશ્યા ના પરિણામો -ધર્મ ધ્યાન નો પ્રેમ અને પ્રવૃત્તિ -મધ્યમ પરિણામ અર્થાત્ વિષય કષાયની મંદતા -પ્રકૃત્તિથી ભદૂતા -ભદ્ર મિથ્યાત્વ -રેતી ની રેખા સમાન ક્રોધાદિ અર્થાત્ અતિ પાતળા ક્રોધાદિ -સરળ લોક વ્યવહાર -હિંસા તથા દુષ્ટ કાર્યોથી વિરકિત -ઈર્ષ્યા રહિત પરિણામો, સંતોષ વૃત્તિ -મરણકાળે ધર્મધ્યાનદિ પરિણતિ
* ગ્રન્થાારમાં મનુષ્યાયુ આસવોલોકપ્રકાશ, સર્ગ-૧૦ શ્લોક ૨૬૧नरायुर्मध्यमगुण: प्रकृत्याल्पकषायक: दानादौ रुचिमान् जीवो बध्नाति सरलाशयः
જેનામાં સાધારણ ગુણો હોય પ્રવૃત્તિથી જ ઓછા કષાય હોય અને જેને દાનાદિમાં આનંદ આવ તો હોય એવો સરળ સ્વભાવી પ્રાણી મનુષ્યાય બાંધે છે
-કર્મગ્રન્થ પહેલો ગાથા ગાથા ૫૮ -मणुस्साउ, पयइंइ तणु कसाओ दाणरुइ मज्झिमगुणो अ। પ્રકૃત્તિથી અલ્પ કષાય વાળો,દાનરુચિ વાળો,મધ્યમ ગુણવાળો જીવ મનુષ્યાયનો આસ્રવ કરે છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org