SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાયઃ સૂત્રઃ ૧૮ ૧૧૫ 0 [B]સંદર્ભઃ$ આગમ સંદર્ભઃ (१)चउहिं ठाणेहिं जीवा मणुस्सताते कम्भं पगरेंति तं जहा पगतिभद्दताते पगति વિછીયા, સાપુwોયાતે મચ્છરિતાને ! જ સ્થા, સ્થા. ૪,૩૪,૩૭૩-૩ (२)वेमायाहिं सिक्रवाहि जे नरा गिहिसुव्वया उवेंति माणुसं जोणिं कम्म सच्चाहु पाणिणो જ ૩૪ - ૫.૭, ૧. ૨૦ o તત્વાર્થ સંદર્ભઃ(૧) બાદો જ્ઞાન.....મા.....તરાય: મ.૮. (૨) નારજીતૈર્યથોનમનુવાનિ મ.૮,પૂ.88 ૪ અન્યગ્રન્થ સંદર્ભસ્વરૂપ (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા ૨૩ (૨)દ્રવ્યલોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૧૫૮,૧૫૯ કારણો (૧)દવ્યલોક પ્રકાશ સર્ગ ૧૦ શ્લોક ૨૬૧ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા -૫૮ 1 [9]પદ્ય(૧) આરંભ પરિગ્રહ અલ્પ ધરતાં મૂદુતા ને સરળતા મનુજ ગતિનું આયુ બાંધે સુણોમન ધરી એકતા (૨) મૃદુતા સુતા હેજે, અલ્પારંભ પરિગ્રહ બંધાય માનવી આયુ હોય જો ચાર તે ગુણ U [10] નિષ્કર્ષ-મોક્ષે જવા માટે મનુષ્ય સિવાય ચારમાંથી બીજી કોઈ ગતિ નથી. જીવને મોક્ષે જવા મનુષ્યાયનો આસ્રવ કરવો પડે અર્થાતુ મનુષ્ય ભવને પામવો પડે છે સૂત્રકાર મહર્ષિએ અહીં આ સૂત્ર થકી મનુષ્યનું આયુષ્ય કેમ બાંધવું તેના પરોક્ષ સૂચનો કરી દીધા છે અલબત્ત અહીં જે ઋજુતા અને નમ્રતા ની વાત કરી છે તે સ્વાભાવિક જ હોવી જોઈએ તેમ કહેલું છે. પણ માનો કે સ્વાભાવિકપણે જનમ્રતા અને ઋજુતાનો ગુણ ન હોયતો કેળવીને પણ આગુણ પ્રતિ મનને વાળવું જયારે અલ્પારંભ-પરિગ્રહ એ તો આપણા પોતાના હાથની વાત છે. જેટલો આરંભ-પરિગ્રહ ઘટી શકે તેટલો ઘટાડતા જવું અર્થ દંડ થાય તેટલાંજ આરંભ પરિગ્રહથી જીવવું અને અનર્થ દંડના પાપોથી મુક્ત થવા જવું તે અલ્પારંભ પરિગ્રહત્વ આ ચારે વિષયોના પરિણામોમાં જેટલી સુધારણા તેટલો મનુષ્યાયનો બંધ સારો પડે. તેમ માની પુરુષાર્થ થકી મનુષ્ય પણું મેળવી મોક્ષ માટે આગળ વધવું D J S 0 S 0 0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy