SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા સિવાયના બધાંજ જીવો તિર્યંચ છે -યાન યોનિ એટલે ઉત્પત્તિ સ્થાન, -નારક,દેવ,મનુષ્ય વર્જિત જે યોનિ, તેમાં ઉત્પન્ન થયેલા જીવો તેને તિર્થોનમ જીવો કહ્યા છે. અહીં આપદષયન્ત એટલા માટે મૂકેલ છે કે અહીં મારવ શબ્દની અનુવૃત્તિ લેવાની છે. અર્થાત્ તિર્યોનાવા મવતિ : / એવું વાકય અહીં અભિપ્રેત છે જ વિશેષ:- તિર્યંચ ગતિના આગ્નવો-સૂત્રોકત તથા વૃત્તિગત -(સૂત્રોકત)માયા એ તિર્યંચ આયુનો આસ્રવ છે -ધર્મતત્ત્વના ઉપદેશમાં ઘર્મને નામે ખોટું તત્વ મેળવી તેનો સ્વાર્થબુધ્ધિથી પ્રચાર કરવો -જીવનને શીલ સદાચાર થી દૂર રાખવું -અસત્ય વચન તથા કુધર્મ દેશનાથી -અતિ અનીતિ,કડ-કપટ,માયા ચારાદિ કરવાથી -નીલ કે કાપોત વેશ્યાના પરિણામોથી -બહુલતાએ આર્તધ્યાન કરવાથી -મધ્યમ આરંભ પરિગ્રહાદિ કરવાથી -ખોટા તાલ-માન કરવાથી -અતિચાર ચારિત્ર,શીલ,વ્રતાદિના પાલનથી -શબ્દ કે સંકેત થકી પરવંચના નું ષડયંત્ર રચવાથી -બે વ્યકિત વચ્ચે કે પરના પરિણામમા ભેદ ઉત્પન્ન કરાવવાથી -વર્ણ, રસ,ગંધ વગેરે ને વિકૃત કરવાની અભિરૂચિ થી -સગુણલોપ અને અસદ્ગણના જણાવવાથી -મરણ સમયે આર્તધ્યાન કરવાથી આ અને આવપ્રકારે માયાના અન્ય તમામ લક્ષણોથીજીવતિર્યંચગતિના આયુષ્યનો આસવ કરે છે જેને લીધે ભવિષ્યમાં તે જીવને તિર્યંચગતિમાં જવું પડે છે. જ અન્યગ્રન્થમાં તિર્યંચાયુનો આસવ કઈ રીતે છે? - દૂલોક પ્રકાશ સર્ગઃ ૧૦ શ્લોકર૬૦-ઉત્તરાર્ધ -तिर्यगायुः शल्ययुकतो धूर्तश्चजनवञ्चक: શલ્ય યુકત,ઠગારો, ધૂર્તમાણસ તિર્યંચનું આયુષ્ય બાંધે છે -કર્મગ્રન્થ પહેલા ગાથા-૫૮ પૂર્વાર્ધ "तिरयाउं गूढहियओ सढो ससल्लो तहा मणुस्साउ'' - -અર્થાત ગૂઢહ્મય -એનાલ્જયનીવાત કોઈ જાણી શકે નહીં, જેની જીભમીઠી સાકરજેવી હોય અને અને હૃદયમાં હળાહળ ઝેર ભર્યું હોય પોતાના દોષો તથા પાપકર્મોને છૂપાવવાની હંમેશા કોશિષ કરનાર તથા તેમાં પોતાની ચતુરાઈ માનનાર જીવ તિર્યંચના આયુષ્યનો બંધ કરે છે આ રીતે કર્મગ્રન્થકાર તિર્યંચાયુના આસ્રવ માટે મનુષ્યને આશ્રીને આટલા ગુણ કિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy