SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા કારણો (૧)કર્મગ્રન્થ પહેલો ગાથા ૫૭-ઉત્તરાર્ધ મૂળ તથા વૃત્તિ (૨)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોક ૨૦ U [9]પદ્ય-૧- બહુ આરંભી પરિગ્રહોને ગ્રહણ કરતાં કર્મથી નરકગતિનું આયુ બાંધે શાસ્ત્ર સમજો મર્મથી સૂત્ર:૧૬ તથા ૧૭ બંનેનું સંયુકત પદ્ય છે નરકાયુ બંધાય અત્યારંભ પરિગ્રહ જવાનું થાય માયાથી તિર્યચે એમ નિશ્ચય U [10]નિષ્કર્ષ:- નરકગતિના દારુણ દુઃખોને જે મહા ભયંકર વર્ણન શાસ્ત્રોમાં કહેવાયું છે તે જોતા ભાગ્યેજ કોઇ જીવ નરકમાં જવાની ઇચ્છા કરે. વળી શાસ્ત્ર કથનાનુસાર ત્યાંના અત્યંત દુઃખોથી વ્યાકુળ બનેલો જીવ ક્ષણે ક્ષણે મરણને ઈચ્છે છે આપણને આ સૂત્રમાં બે વાત મહત્વની જાણવા મળી છે -(૧) નરકાયુનો આસ્રવ કઈ રીતે થાય? -(૨)નરકનો જીવ મરણને સતત ઇચ્છોતો પણ તેના આયુને પૂર્ણકર્યા સિવાય મરણ પામતો નથી ત્યાં ગયા પછી મરવું તેતો આપણા હાથની વાત નથી પણ ત્યાં જવાનું નથાયતેમ પ્રવૃત્તિ કરવી એ આપણા હાથની વાત છે સૂત્રકાર મહર્ષિએ નરકાયુના આગ્નવના જે કારણો અહીં જણાવ્યા તેને બરાબર સમજીને જો તેનાથી સતત દૂર રહેવા પ્રયત્નશીલ રહીએતો નરકાયુના બંધ થી બચી શકાય .શાશ્વત સુખને ઇચ્છતો જીવતો આયુષ્ય કર્મને જ તોડવા પ્રયત્નશીલ હોય પણ તે જયાં સુધી ન તુટે ત્યાં સુધી જો નરકમાં ન જવું હોયતો બહુ આરંભ અને પરિગ્રહ ને છોડવા જોઇએ એ જ આ સૂત્રનો નિષ્કર્ષ છે. S S S T U U (અધ્યાયઃ૬-સુત્રઃ૧૦) [1]સૂત્રહેતુ-આ સૂત્રની રચનાનું પ્રયોજન “તિર્યંચગતિના આગ્નવોને જણાવવા તે છે [2]સૂત્રમૂળ-માયા તેથોન U [સૂત્ર પૃથક-યા તૈર્યમ્ - યોની U [4]સૂત્રસારઃ-માયા તિર્યંચ આયુષ્યનો આસવ છે [અર્થાતુ-તિર્યચઆયુનો બંધ માયાથી પડે છે [5]શબ્દજ્ઞાનઃમાયા-માયા,કપટ,કુટિલતા તૈર્યથોન-તિર્યંચ આયુષનો આગ્નવ [6]અનુવૃત્તિઃ-(૧)સગવ: સૂત્ર. ૬૨ થીમ શબ્દની અનુવૃત્તિઆસૂત્રમાંકરવી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy