SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭. અધ્યાયઃ સૂત્રઃ ૧૬ -निबनाति नारकायु महारम्भपरिग्रहः -કર્મગ્રન્થ પહેલો-ગાથા૫૭-ઉત્તરાર્ધ-તથા વૃત્તિ -बंधइ नरयाउ महारंभ-परिगहरओ रुद्दो (૧)ઘણો આરંભ અને ઘણો પરિગ્રહ કરવાથી નરકાયુ બાંધે (૨)રૌદ્ર પરિણામ કરવાથી નરકાયુ બાંધે આ ઉપરાંત તેનાવિવેચનમાં જણાવેલા કારણો અનુસાર પંચેન્દ્રિય જીવનો વઘકરવાથી, માંસ ખાવાથી, વારંવાર કે અતિશય મૈથુનથી,બીજાનું ઘન ધન છીનવી લેવાથી દુર પરિણામો વગેરે-વગેરે કારણોથી જીવ નરકાયું બાંધે [ખાસ નોંધઃ-તત્વાર્થ સૂત્રની શ્વેતામ્બરકદિગમ્બર પક્ષની તમામ ટીકાઓ, કર્મગ્રન્થ, લોકપ્રકાશ આદિ સર્વે ગ્રન્થોમાં નરકાયુનાજે જે કારણો બતાવ્યા છે તેમાં એકપણ સ્થાને એવું કોઈ પ્રત્યક્ષ લખાણ જોવા મળતું નથી કે રાત્રિભોજન થી નરકાયું બંઘાય'' વળી આગમોત એવા ચાર દ્વારમાં પણ બહુ આરંભ, બહુપરિગ્રહ કુણિમ (માંસ)આહાર અને પંચેન્દ્રિયના વધનો જ ઉલ્લેખ છે તે વાત ખાસ લક્ષમાં રાખવી જેથી લોકહેરીથી-રાત્રિભોજન એ નરકનું પ્રથમ વાર છે તેવા વિધાનો ન થઈ જાય નરકાય-સ્વરૂપ અને વ્યાખ્યા:તત્વાર્થ સૂત્રના આઠમા અધ્યાયમાં સૂત્રકાર મહર્ષિ પોતે જે કર્મની આઠ પ્રકૃત્તિમાં એક આયુષ્ય કર્મને જણાવે છે જેની ચાર ઉત્તર પ્રવૃત્તિનો ઉલ્લેખ સૂત્રઃ૧૧માં કહે છે તે મુજબ -જે કર્મના ઉદયથી નરકગતિનું જીવન પ્રાપ્ત થાય તેને નરક આયુષ્ય કહે છે -આયુષ્ય કર્મને બેડી જેવું કહેલ છે કારણકે તે પૂર્ણકર્યા સિવાય જીવ અન્ય ભવને પ્રાપ્ત કરી શકતો નથી. તેથી નરકા, પણ જીવને બેડી જેવું જ છે. જધન્ય દશહજાર વર્ષથી લઇને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ પર્યન્તનું આયુષ્ય હોય છે અર્થાત્ આટલા વર્ષોની મર્યાદામાં જીવ નરકાયુનો ઉદય ભોગવે છે આ નરકોનો જીવ એટલો બધો દુઃખી હોય છે કે ત્યાં જીવવા કરતા મૃત્યુને વધુ પસંદ કરે છે તો પણ આયુષ્ય કર્મના અસ્તિત્વને લીધે તેની ઈચ્છા પૂર્ણ થતી નથી જયારે આયુ પૂર્ણ થાય ત્યારે જ નરકને યોગ્ય વૈક્રિય શરીરનો ત્યાગ કરી જીવ બીજી ગતિને પ્રાપ્ત કરી શકે છે 0 [B]સંદર્ભઃ ૪ આગમ સંદર્ભ-વહિંતાણં ગીવા રતિયા પતિ, તે મહામાયાને મહાપરિયાતે વિવિયવદેí માદો સ્થા. સ્થા. ૪-૩૪, ૩૭૬-૨ ૪ તત્વાર્થ સંદર્ભઃકર્મપ્રકૃત્તિ-માઘો જ્ઞાનન....ગાયુ.... તરીયા: ૫.૬ સૂ. –નીરજીતર્યયોનમાનુવાનિ મ. દૂ-જૂ. ૨૨ જે અન્ય ગ્રન્થ સંદર્ભઃસ્વરૂપ- (૧)દવ્યલોક પ્રકાશ સર્ગઃ૧૦-શ્લોકઃ૧૫૮ (૨)કર્મગ્રન્થ પહેલો ગાથા ૨૩ મૂળતથા વૃત્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005036
Book TitleTattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 06
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherShrutnidhi Ahmedabad
Publication Year1994
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy