________________
અધ્યાયઃ ૬ સૂત્ર: ૧૫
૧૦૩ ધર્મના સાધનોને નાશ કરવા લાગે છે અથવા ધર્મના સાધનોનેવિશેઅંતરાય ઉત્પન્ન કરીદે છે. તી પુરુષના વ્રતોના પાલનમાં શિથિલતા લાવે છે, અનર્થપાપોનું પણ સમર્થન કરવા માંડે છે આવા આવા કામ કરવામાં પ્રવૃત્ત કરાવનાર ભાવોને તીવ્ર પરિણામ કહ્યા છે.
આવા તીવ્ર પરિણામો તથા ઉકત પચીશ ઉત્તર પ્રવૃત્તિ થકી થતાં ચારિત્ર મોહનીય કર્માસ્ત્રવો એ બંનેનો ચારિત્રમોહનીય કર્મના આગ્નવકેતકર્મબંધના હેતુઓમાં સમાવેશ થાય છે.
• વારિત્રમોહ:-અહીં ચારિત્રમોહ શબ્દ થકી ચારિત્ર મોહનીય નામક કર્મ સમજવાનું છે. તેને લાગેલી ષષ્ઠી વિભકિત માાવ ની અનુવૃત્તિ કરવા માટે મુકાયેલી છે. તેનોઅર્થ [કષાયના ઉદયથી થતાંતીવાત્મક પરિણામથી ચારિત્રમોહનીય કર્માક્સવ એવો થાય છે.
પણ ચારિત્રમોહનીય એટલે શું? આત્માના અસલી સ્વરૂપની પ્રાપ્તિ અથવા સ્વ-રૂપ રમણતાને ચારિત્ર કહેવાય છે. ચારિત્ર એ આત્માનો પોતાનો ગુણ છે. આત્માના આ ચારિત્ર ગુણનો ઘાતક કરનાર કર્મ-તે-ચારિત્ર મોહનીયકર્મ કહેવાય છે જેની ઉત્તર પ્રવૃત્તિ પૂર્વે જણાવ્યા અનુસાર પચીસ છે -૧૬ કષાય અને ૯ નોકષાય
U [8સંદર્ભ
૪ આગમ સંદર્ભઃ- તિવ્ય કોહિયાતિવમIMયા તિવમયા તિવોમાં तिव्वदंसणमोहणिज्जयाए तिव्व चारित्तमोहणिज्जाए - मोहणिज्ज कम्मसरीर पयोगबंधे
- ૨ , રા.૮, ૩.૬,. રૂ૫૨-૬ ૪ તત્વાર્થ સંદર્ભઃ(૧)કર્મ પ્રકૃત્તિ- ગાદ્યોગ્રીન મોહનીય... નારીયા: ૫.૮,સ. ૧
(૨)કર્મપ્રકૃત્તિ-નવરિત્રમોદનીય....#ષાયાવનન્તાનુવચ્ચપ્રત્યાક્યા-પ્રત્યાઘાનાવરણ संज्वलन विकल्पाश्चैकश: क्रोधमानमायालोभा: हास्यरत्यरति शोक भय जुगुप्सास्त्रीपुंनपुंसकवेदा:
૫.૮, ૨૦ ૪ અન્ય ગ્રન્થ સંદર્ભ(૧)સ્વરૂપ-દવ્યલોક પ્રકાશ-સર્ગ ૧૦ શ્લોક ૧૫૫ થી ૧૫૭
કર્મગ્રન્થ પહેલો ગાથા ૧૩,૧૭ (૨)કારણો કર્મગ્રન્થ પહેલો ગાથા ૫૭ પૂર્વાર્ધની વૃત્તિ
દવ્યલોક પ્રકાશ-સર્ગ ૧૦ શ્લોક ૨૫૯ U [9]પદ્યઃ(૧) કષાય ઉદયે તીવ્ર ચારિત્ર મોહજ બાંધતા
સવિ શિરોમણી મોહ વધતા, ભવ પરંપર સાંધતા (૨) કષાયોદયથી તીવ્ર આત્માનું પરિણામ જે
કર્મબંધ ગણાવે છે ચારિત્ર મોહનીય ને 0 [10]નિષ્કર્ષ - અહીં જીવ ચારિત્રમોહનીય કયા કારણે બાંધે તેના હેતુઓ કે તે કર્માસ્રવ ને સૂત્રકાર મહર્ષિએ જણાવેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org