________________
અધ્યાયઃ ૫ સૂત્રઃ ૨૧
(અધ્યાયઃપ-સૂત્રઃ૨૧) U [1]સૂકહેતુઃ આ સૂત્ર થકી સૂત્રકારમહર્ષિ જીવદ્રવ્યના ઉપકાર[અર્થાત્ કાર્યને જણાવે છે અથવા તો કાર્ય દ્વારા જીવના લક્ષણને જણાવે છે.
D [2]સૂત્રકમૂળ - પરસ્પરોપગ્રહો નીવાના U [3]સૂત્ર પૃથક- પરસ્પર - ૩પપ્રદ: ગીવાનામ્
U [4] સૂત્રસાર-પરસ્પરહિતાહિતના ઉપદેશ વડે સહાયક થવું એ જીવોનો ઉપકાર અર્થાત્ કાર્ય છે. [અથવા]પરસ્પરના કાર્યમાં નિમિત્ત થવું એ જીવોનો ઉપકાર કે કાર્ય છે. 0 5શબ્દજ્ઞાનઃ પરસ:-એક બીજાના
૩૫uદનિમિત્ત થવું ગીવાનામ્ - જીવોને [શબ્દ પૂર્વે કહેવાઈ ગયો છે)
U [6]અનુવૃત્તિ - સ્થિત્યુ હો.. નૃ. ૫:૨૭ થી ૩૫R: શબ્દ ની અનુવૃત્તિ લેવી
O [7]અભિનવટીકા - જીવનું મૂળભૂત લક્ષણ તો બીજા અધ્યાયમાં જણાવી ગયા હતા કે ઉપયોગ ક્ષ૫ [૨:૮]અહીં જીવોના પરસ્પર ઉપકારનું કથન કરે છે. એ રીતે ધર્મ, અધર્મ,આકાશ,પુદ્ગલ એ ચાર પછી પાંચમાં અસ્તિકાય એવા જીવના ઉપકાર[કાય] ને પણ અહીં જણાવે છે
જ પરણ:-પરસ્પર એટલે અન્યોન્ય
–અહીં ઉપકાર પ્રકરણ ચાલે છે તેથી એક જીવ વડે બીજાનો, બીજા જીવ વડે ત્રીજાનો એ રીતે ઉપકાર ની જે પરંપરા સર્જાય તેને જણાવવા માટે અહીં પરસ્પર શબ્દ વપરાયેલો છે.
-પરસ્પર શબ્દ નો કર્મવ્યતિહાર અર્થ પણ છે. કર્મવ્યતિહાર એટલે ક્રિયાનું આદાનપ્રદાન[જીવ એકમેકપ્રતિ ઉપકાર-કાર્ય કરે છે તેમાં ક્રિયાના આદાન-પ્રદાન પણાને જણાવવા અહીં પરસ્પર શબ્દ વાપરેલ છે.]
* ૩૫૯-સામાન્ય અર્થતો “નિમિત્ત થવું તે પ્રમાણે કરેલો જ છે
–અહીં ભાષ્યમાં તેની સમજૂતિ સ્પષ્ટ કરવા કહ્યું કે હિતહિતોપાખ્યાન ૩૫પ્રોઃ હિત અને અહિતના ઉપદેશ થકી [પરસ્પર ઉપકાર કાર્યમાં નિમિત્ત થવું તે.
-હિત ભવિષ્યમાં અને વર્તમાનમાં જે શકય છે,યુકત છે, અને ન્યાધ્ય છે તેહિત. -અહિતક-હિતથી વિપરીત તે અહિત. -પ્રત્યેક જીવ પરસ્પરને હિતાહિતના ઉપદેશ થકી અનુગ્રહ કરવામાં નિમિત્ત રૂપ છે.
–ધર્મ વગેરેમાં સ્વભાવ થી જ ઉપકારકતા રહેલી છે. જીવોમાં એ પ્રમાણે નથી. પણ અનુગ્રહબુધ્ધિથી આ પારસ્પરિકકાર્ય થાય છે અથવા તો ઇન્દ્રિયાદિ કાર્યોને આશ્રીને પરસ્પર આ નિમિત્તતા હોય છે તેને પરસ્પર ૩પ્રાતા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org