________________
૧૦૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પરિણામી સ્કન્ધોમાં મૂદુ અને લઘુ એ બે સ્પર્શી નિયત છે. અન્ય બે પ્રકારના સ્પર્શી અનિયત હોય છે. તે અનિયત સ્પર્શોમાં સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત,રુક્ષ-ઉષણ અને રુક્ષ-શીત એ ચાર વિકલ્પમાંથી કોઈપણ એક વિકલ્પ વાળા બે સ્પર્શી હોય છે.
જયારે રસ, ગંધ,અને વર્ણ એ બંને પ્રકારના સ્કન્ધોમાં બધાં પ્રકારથી મોજુદ હોય છે. એટલે પાંચે રસ, બંને ગંધ, પાંચવર્ણ સૂક્ષ્મ કે બાદર બંને પરિણામી સ્કન્ધોમાં રહેલા હોય છે.
જ :-અહીં “સમુચ્ચયઅર્થને જણાવે છેએટલે અણુઅને સ્કન્ધબંને પુગલસ્વરૂપ છે. જ પ્રશ્ન - ગણુ જાતિમાં એકવચન થાય છે. છતાં અહીં સૂત્રકારે બહુવચન કેમ મુકેલ છે? - સૂત્રમાં એકવચન ને બદલે બહુવચન કર્યુ તે સહેતુક છે. (૧)અણુ અને સ્કન્ધ બંનેના અનેક ભેદપણાને સુચવવા સૂત્રકારે બહુવચન મુકેલું છે.
(૨)પૂર્વે સૂત્ર ૨૩માં પરસાશ્વવર્ણવત: પુO: કહ્યું-આ સૂત્રનો સંબંધ ફકત પરમાણુ સાથે જ છે. જયારે સ્કન્ધ સાથે સ્પર્ધાદિ ચાર ભેદ અને સૂત્રઃ ૨૪ માં જણાવ્યા મુજબના શબ્દાદિ દશે ભેદોનો સંબંધ હોવાથી તે સંબંધોની ભિન્નતાને પ્રગટ કરવા માટે કે સૂચિત કરવાના હેતુથી અહીં સૂત્રમાં ગણવ: અને ન્યા. બંનેને બહુવચનમાં અલગ અલગ મુકયા છે.
* સૂચનાઃ- અણુમાંથી સ્કન્ધ અને સ્કન્દમાંથી અણુ થાય કેવીરીતે તે જણાવવા સૂત્રકારે હવે પછી ના બે સૂત્રોની રચના કરેલી છે.
[સંદર્ભ# આગમ સંદર્ભ વિઠ્ઠી પત્નિ પૂછત્તા, તે નહી પરમાણુ પો નો પરમાણુ પોલ્ડિ વેવ એ જ સ્થા. સ્થા. ર-૩.રૂ. ૮-૩
સૂત્રપાઠ સંબંધ:-અહીં પરમાણુ અને નોપરમાણુ કહ્યું તે બંને અનુક્રમે અણુ અને સ્કન્ધ પર્યાયવાચી શબ્દો છે.
# તત્વાર્થ સંદર્ભઃ(૧) .-સ્કૂટરદ્દ સંયતિષ્યિ ને - સ્કન્ધ રચના (૨) મ.પ. ૨૭ મેવાણુ: પરમાણુ રચના (૩).બ-ખૂ. ૩૦ તમારા વ્યનિત્યમ્ - નિત્યની વ્યાખ્યા 0 અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ પ્રકરણ-ગાથા.૮નો વિસ્તાર્થ (૨)દ્રવ્ય લોકપ્રકાશ-સર્ગઃ ૧૧ શ્લોકઃ૧૧,૧૨,૧૩-પરમાણુમાટે (૩)દવ્ય લોકપ્રકાશ-સર્ગઃ૧૧ શ્લોક-સ્કન્ધ માટે U [9]પદ્ય - (૧) પ્રથમ પદ્ય પૂર્વસૂત્ર ૨૪ના પદ્યના ચોથા ચરણમાં આવી ગયું છે (૨) પદ્ય બીજું હવે પછીના સૂત્ર માં ગોઠવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org