________________
અધ્યાય: ૫ સૂત્રઃ ૨૪.
૯૯ (૨)બધ્ધ બંધ -દોરાથી બંધાયેલી સોયા સમાન જેમાં સોયો છૂટી પાડવા દોરો છોડવો પડે તેમ કર્મો થોડું ફળ આપીને જ છૂટાં પડે તેવા બંધ
(૩)નિધત્ત બંધ- દોરાથી બંધાયેલ અને કટાઈને ભેગી થયેલી સોયો સમાન. જેમ આ સોયો છૂટી પાડવા થોડી વિશેષ મહેનત લેવી પડે તેમ કર્મો ઘણું ફળ આપીને જ છૂટા પડે તેવો બંધ
(૪)નિકાચિત બંધઃ- સોયોને ઘણ થીફૂટીને એકમેક બનાવેલી હોય તો નવી સોયો જ બનાવવી પડે તેમ કર્મો પોતાનું પૂર્ણ ફળ આપીને જ છૂટા પડે તે નિકાચિત બંધ
# ૩-ફૂમતા (સોચ):-સૂક્ષ્મતા એટલે પાતળા પણું કે લઘુતા વગેરે સૂક્ષ્મતા બે પ્રકારની કહી છે (૧)અંત્ય (૨)આપેક્ષિક
–અન્યમૂક્ષ્મતા-પરમાણુની સૂક્ષ્મતા અંત્યસૂક્ષ્મતા છે. આ જગતમાં પરમાણુથી વધારે સૂક્ષ્મ કોઈ પુદ્ગલ નથી. તેથી પરમાણુની સૂક્ષ્મતા છેલ્લા માં છેલ્લી છે. .
- પક્ષિવૃક્ષ્મતા:-અન્ય વસ્તુની અપેક્ષાએ થતી સૂક્ષ્મતા તે આપેશિક સૂક્ષ્મતા છે. યણુકાદિકમાં અપેક્ષિકસૂક્ષ્મતા રહે છે. આ અપેશિક સૂક્ષ્મતાસંઘાતરૂપસ્કન્ધોના પરિણમન ની અપેક્ષાએ હોય છે. જેમ કે આમળાની અપેક્ષાએ એ બોર સૂક્ષ્મ છે અથવા ચણક ની અપેક્ષાએ યણુક સ્કન્ધ સૂક્ષ્મ છે.
$ ૪-પૂર્ણતા( ત્ય):- સ્થૂળતા એટલે મોટાપણું કે ગુરુતા વગેરે સ્થૂળતા પણ બે પ્રકારી કહી છે (૧)અંત્ય (૨)આપેક્ષિક
–અન્યછૂઝતી - સંપૂર્ણ લોક વ્યાપી એવો અચિત્ત મહાસ્કન્ધ તે અન્ય સ્થૂળતા છે કારણ કે મોટામાં મોટુ પુદ્ગલ દ્રવ્યલોક સમાન છે તેનાથી મોટું કોઈ પુદ્ગલ નથી અને અલોકાકાશ માં તો પુદ્ગલની ગતિ છે જ નહીં
-છૂટતા :- અન્ય વસ્તુની અપેક્ષાએથતી સ્થૂળતા તે આપલિક સ્થૂળતા કહી છે. જેમકેબોરની અપેક્ષાએ આમળો સ્થળ છે. આ સ્થૂળતાનો આધાર સંધાતરૂપ સ્કન્ધોના પરિણમન ની અપેક્ષાએ હોય છે જેમ કે સંખ્યાત અણુકની અપેક્ષાએ અસંખ્યાત અણક સ્થળ છે.
-[સૂક્ષ્મતા-સ્થૂળતા પરમાણુ થી વધુ કંઈ સૂક્ષ્મ નથી અને અચિત મહાસ્કન્ધ થી વધુ કંઈ સ્કૂળ નથી. તેની મધ્યમાં રહેલ તમામ પુદ્ગલ સ્કન્ધોમાં પરસ્પર આપેક્ષિક સૌમ્ય કે સ્થૌલ્ય હોય છે.
# પસંસ્થાન:સંસ્થાન એટલે આકાર કે આકૃતિ આ આકૃતિના બે ભેદ જણાવે છે.-ઇત્યંલક્ષણ,અનિયંલક્ષણ
–તથંક્ષ-જેઆકારની કોઈની સાથે તુલના કરી શકાય તે અત્યંત્વરૂપ આકૃતિ કહેવાય જેમ કેદડો, મકાન વગેરે તેમની આકૃતિ,ગોળ,ત્રિકોણ, ચતુષ્કોણ,વલયાકાર,આદિ અનેક રૂપે કહી છે.
–નયંત્વ ક્ષ--જે આકારની કોઈની સાથે તુલના ન કરી શકાય તે અનિયંત્વરૂપ આકૃતિ કહેવાય. જેમ કે મેઘ આદિનું સંસ્થાન એટલે કે રચના આ આકૃતિ અનિયતરૂપ હોવાથી કોઈ એક પ્રકારે એનું નિરૂપણ કરી શકાતું નથી.
–જીવના શરીરરૂપ પુદ્ગલને આશ્રીને સંસ્થાનઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org