________________
૯૫
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૨
ઇ [4] સૂત્ર સાર : [ત ક્ષેત્ર તથા પર્વતો] ધાતકી ખંડમાં બમણા છે. ધાતકી ખંડમાં [ક્ષેત્રો અને પર્વતો જંબુદ્વિપથી] બમણાં છે.
[] [5] શબ્દશાનઃ વિદ: બમણાં પાતી-વડે ધાતકી ખંડમાં [] [6] અનુવૃતિ
(૨)-તન્મધ્યે મેહનામિ: અ.-૨ -મૂ.૬ થી નવુદીપ: ની અનુવૃત્તિ (२) - भरतहैमवत हरिविदेह रम्यक् हैरण्यवतैरावत वर्षाः अ. ३ सू.१० (३)- तद्विभाजिनः पूर्वापरायता. अ. ३ - सू.११९ हिमवन्महाहिमवन्निषधनीलरुक्मि शिखरिणो वर्षधरपर्वता:
[] [7] અભિનવટીકાઃ ધાતકીખંડમાં જંબુદ્વીપની અપેક્ષાએ મેરુ – વર્ષક્ષેત્ર – વર્ષઘર પર્વતના બમણા પણાને જણાવતું આ સૂત્ર છે. જોકે આટલું કહેવા માત્રથી તેનો અર્થસર્વથા પ્રગટ થતો નથી. તેના સ્પષ્ટાર્થને જણાવવા માટે ક્ષેત્ર સમાસ – લોકપ્રકાશ – જંબુદ્વીપ સમાસાદિ ગ્રન્થોધૃત વિશેષ વ્યાખ્યા અત્રે રજૂ કરેલ છે.
* દ્વિ–દ્વિગુણ-બમણાં; ક્ષેત્રપર્વત-નદી આદિની સંખ્યા જંબુદ્વીપની તુલનાએ બમણી છે તે જણાવવા અહીં દ્વિ શબ્દ પ્રયોજેલ છે.
* પાતળીવુડે:— ધાતકી ખંડ એ દ્વીપનું નામ છે.
– ભૌગોલિક રચનાનુસાર જંબુદ્રીપ નામે પ્રથમ દ્વીપ છે. તેની પછી લવણ સમુદ્ર છે. લવણ સમુદ્ર પછી ધાતકી ખંડ નામે બીજો દ્વીપ છે કે જે કાલોદધિ સમુદ્રથી પરિવરેલો છે. એ દ્વીપને અહીં ગ્રહણ કરવાનો છે.
– વડે:એવું સપ્તમી વચન મુકેલ છે. જેના થકી ધાતકીખંડમાં એમ કહીને કંઇક
સૂચવવા માગે છે.
– પૂર્વ સૂત્રની અનુવૃતિ થકી આ વાતનું સ્પષ્ટી કરણ થઇ શકે. ૧. પૂર્વના ત્રણ સૂત્રો જંબૂદ્વીપના અધિકાર જણાવનારા છે. અર્થાત્ જંબુદ્ધીપની તુલનાએ – ધાતકીખંડમાં કોઇક વાત છે તે સ્પષ્ટ થાય છે. ૨. પૂર્વ ના બે સૂત્રો થકી સૂત્રકાર, ક્ષેત્રો અને પર્વતોનું વર્ણન કરેલ છે . મતલબ કે જે જંબુદ્રીપનો અધિકાર હતો તેમાંના મેરુ – ૭ મહાક્ષેત્રો અને ૬- મહાગિરિ [પર્વતો સાથે આ દ્વિ : શબ્દ જોડીને અનુવૃતિ લઇએ તો –
આ ત્રણે ધાતકી ખંડમાં બમણા એટલે કે બે-બે છે તેવો અર્થ ફલિત થાય. · પણ સાથે ક્ષેત્ર પર્વતોના વિસ્તારની અનુવૃતિ લઇએ તો ભરતાદિ ક્ષેત્ર તથા પર્વતોના વિસ્તાર પણ બમણા- બમણા છે તેવું કલ્પી શકાય.
એ ઘાતકીખંડ:-સ્વરૂપ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org