________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૧
- ૮૯
[૧] લઘુહિમવંત પર્વત શિખરી પર્વતના માપો પણ આ પ્રમાણે જ છે) વિષ્કલ્પ- ૧૦૫રયો. ૧૦
ઇષ-૧૫૭૮ યો. ૧૮ કળા ધનુપૃષ્ઠ ૨પર૩૦યો. – ૪ કળા
જીવા – ૨૪૯૩ર યો. ક્ષેત્રફળ ૨,૧૪,૫૬,૯૭૧ થો. - ૮ કળા બાહા ૧૮૯૨યો. ૭ કળા ઘનફળ ૨,૧૪,૫૬,૯૭,૧૪૪યો. ૧૬ કળા, ૧૨ વિકળા
[૨] મહાહિમવંત પર્વત – કિમી પર્વતના માપો પણ આ પ્રમાણે જ છે) વિષ્કન્મ-૪ર૧૦યો. ૧૦ કળા ઇષ- ૭૮૯૪યો. ૧૪ કળા ધનુ પ્રષ્ઠ પ૭૨૯૩યો. – ૧૦ કળા
જીવા – પ૩૯૩૧ થો. કળા ક્ષેત્રફળ ૧૯,૫૮,૬૮, ૧૮યો.– ૧૦ કળા બાહા ૯૨૭યો. ૯ કળા ઘનફળ ૩૯,૧૭,૩૬,૩૭,૩૦૮યો.
[3] નિષધ પર્વત નીલવંત પર્વતના માપો પણ આ પ્રમાણે જ છે] વિષ્કલ્પ– ૧૬૮૪ર યો. ૨ કળા ઇષ - ૩૩૧૫૭યો. ૧૭ કળા ધનુ પૃષ્ઠ ૧૨૪૩૪ો . – કળા
જીવા – ૯૪૧૫યો. ૨ કળા ક્ષેત્રફળ ૧,૪૨,૫૪,૬૬, ૫૬૯ યો. ૧૮ કળા બાહા ૨૦૧૬૫ લો. ૨ કળા ઘનફળ પ૭૦,૧૮,૬૬, ૨૭,૯૭યો.
[૪] નીલવંત પર્વત ઉપરોકત નિષઘ પર્વતાનુસાર તેના માપો જાણવા. [૫] રૂકમી પર્વત ઉપરોકત મહાહિમવંત પર્વતાનુસાર તેના માપો જાણવા. [૬] શિખર પર્વત ઉપરોકત લઘુહિમવંત પર્વતાનુસાર તેના માપો જાણવા.
[ઉપરોકત માહિતી ક્ષેત્રલોકપ્રકાશ ગ્રન્થના સર્ગઃ ૧ન્ના શ્લોક ૧૮૩થી ૪૧૯ મધ્યેથી તેમજ બૃહત્ ક્ષેત્રસમાસની ગાથા ૨૮ થી ૧૨૯ની મધ્યેથી સંગૃહીત કરેલી છે]
આ પ્રત્યેક પર્વતના વિષુલ્મ વગેરે માપો અને વિશેષ કરીને ઘનફળનું સ્વરૂપ જાણવા માટે સમગ્ર ગણીત જાણવુંકે કરવું અતિ આવશ્યક છે. ગ્રન્થગૌરવના ભયે અહીં સમગ્ર ગણિત–પ્રક્રિયા દર્શાવેલ નથી. પણ બૃહત્ ક્ષેત્ર સમાસ વિવેચનમાં ખાસ જોવી
* સાતે ક્ષેત્રોની ટુંકમાહિતીઃ
૧.ભરતક્ષેત્રઃ આપણે જયાં રહીએ છીએ તે ભરત ક્ષેત્ર છે. જેની બરાબર મધ્યમાં વૈતાદ્યપર્વત આવેલો છે. પૂર્વ-પશ્ચિમ લાંબા અને બંને છેડે સમુદ્રને સ્પર્શતા એવા આ પર્વતથી ભરત ક્ષેત્ર સ્પષ્ટબે ભાગોમાં વહેંચાઈ જાય છે--જેને કારણે ઉત્તર અર્ધ ભરત અને દક્ષિણ અર્ધ ભરત કહેવાય છે.
– વળી ઉપરના હિમવંત પર્વત માંથી ગંગા અને સિંધુ નામે બે નદી નીકળે છે. જે આ વૈતાઢય પર્વતને ભેદીને જાણે જતી હોય તે રીતે દક્ષિણ દિશા તરફના લવણ સમુદ્રને મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org