________________
૭૭.
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૦
હરિવર્ષ-પછી-મહાવિદેહ-પછી-રમ્યક-પછી- હૈરણ્યવત-પછી- ઐરાવત ક્ષેત્ર એક એકથી [ઉપર ઉત્તર દિશા તરફ રહેલા છે.
જ સાતે ક્ષેત્રમાં તુલનાત્મક સમાનતાઃ (૧) ભરત – ઐરાવત બંને ક્ષેત્રો – સમાનતા વાળા છે. (૨) હૈમવત તથાëરણ્યવત એ બંને ક્ષેત્રો-સમાનતા વાળા છે. (૩) હરિવર્ષ તથા રમ્યક એ બંને ક્ષેત્રો – સમાનતા વાળા છે. (૪) પૂર્વમહાવિદેહ અને પશ્ચિમમહાવિદેહક્ષેત્ર–એ બંને ભાગોમાં સમાનતાછે.
આ બબ્બે ક્ષેત્રોની જે જોડી ઉપર દર્શાવી છે તે એક એક જોડી-પ્રમાણ-પર્વત-નદીસ્થિતિ- કાળપ્રભાવ-કર્મ કે અકર્મભૂમિ પણું આદિ અનેક બાબત થી પરસ્પર તુલ્ય છે.
–જેમકે-ભરતક્ષેત્રપ૨યો. કળાનાવિષ્કલ્પવાળું છે. તેમઐરાવતપણપરડ્યો. કળાનો વિષ્ફલ્મ ધરાવે છે.
– ભરત ક્ષેત્રમાં આરા નું કાળચક્ર છે તેમ ઐરાવતમાં પણ છ આરાનું કાળ ચક્ર છે. – બંનેમાં છ-છ ખંડ છે. બંનેનો મધ્ય ખંડ આર્યભૂમિ થી યુકત છે. – બંને માં તીર્થંકરાદિ ૩ શલાકા પુરુષો થાય છે. - બંનેમાં મોક્ષ માર્ગ ખુલે છે અને બંધ થાય છે.
આવી બધી બાબતોમાં બંને ક્ષેત્રમાં સમાનતા છે[માત્ર નામઆદિમાં ભિન્નતા છે
આવી જ રીતે હૈમવત-હેરણ્યવત, હરિવર્ષ, રમ્યક અને સાતમુ ક્ષેત્ર મહવિદેહ, તેના પૂર્વ-પશ્ચિમ વિભાગોમાં પારસ્પારિક સમાનતા છે. જેનું વર્ણનસૂત્રઃ ૧૧ ની પ્રબોધટીકામાં કરેલ છે.
વર્ષા ક્ષેત્રાનિ:એસાતે] વર્ષક્ષેત્રો છે તેના વંશ-વર્ષ–વાયએ ત્રણે પર્યાય વાચી નામો છે. આ ત્રણે પર્યાય વાચી નામો- અન્તર્થક એટલે કે ગુણ વાચી પણ છે.
૪ વંશ:વાંસ-પર્વયુકત (ગાંઠને કારણે પડેલા વિભાગોને પર્વ કહેછે) હોય છે. તે રીતે બૂદ્વીપમાં પણ ભરતાદિકસાત ક્ષેત્ર-સાત વિભાગો દર્શાવે છે. તેથી તેનો વંશ અર્થાત્ ક્ષેત્ર એવો અર્થ કર્યો છે.
વર્ષ વ નવાનાશ્વ વ વર્ષના સનિધાનથી વર્ષ કહે છે. વર્ષએટલે ક્ષેત્ર. આ સાતે ક્ષેત્રો છે માટે વર્ષ કહયા.
$ વા:–મનુષ્યાદિકનો આ સાતે માં વાસ હોવાથી તેને વાસ (2) પણ કહે છે.
જ દિશાઓનોનિયમ સૂત્રકારમહર્ષિએ સ્વોપલ્લભાષ્યમાં આસૂત્રનાભાષ્યની સાથે દિશાઓનો નિયમ જણાવેલ છે.
દિશાઓનો નિયમ બે પ્રકારે છે (૧) વ્યવહાર નથી (૨) નિશ્ચયથી -વ્યવહાર થી દિશાનો નિયમઃ વ્યવહારથી સૂર્યની અપેક્ષાએ દિશાઓનો નિયમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org