________________
૭૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
સૂચઃ ૧૦
અધ્યાય : ૩
[1] સૂત્ર હેતુઃ જંબુદ્વીપનો વિસ્તાર અને આકારતો જણાવ્યા પણ તે જંબુદ્વીપ ની અંદરની રચના શુંછે? તે જણાવવાના હેતુથી આ સૂત્રમાન જંબૂઠ્ઠીપમાં રહેલા ક્ષેત્રોના નામ અને સંખ્યા જણાવે છે.
[][2] સૂત્ર:મૂળ : "તત્ર મતદૈમવતરિવિલેમ્ય રથવતાવતવાં: ક્ષેત્રાખિ [] [3] સૂત્ર:પૃથકઃ તંત્ર માત હૈમવત ઇરિવિવેદ રમ્યળ દૈરન્થવતા વર્ષા: ક્ષેત્રાબિ ] [4] સૂત્રસાર : તે [જંબુદ્વીપ] માં ભરત, હેમવંત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, હૈરણ્યવત, ઐરાવત [એ સાત] ક્ષેત્રો [આવેલાં છે].
:
] [5] શબ્દશાનઃ
દર: હિરવર્ષ
R: ત્યાં, તે જંબૂદ્રીપમાં મરત: ભરત હૈમવત: હૈમવત વિવે: વિદેહ દૈરન્થવત: કૈરણ્યવત રાતર ઐરાવત વર્લ્ડ: ક્ષેત્રાળિ: વાસક્ષેત્રો
रम्यक:
Jain Education International
રમ્યક
:
[] [6] અનુવૃતિ : તન્મધ્યે મેહનામિ: સૂત્ર ૩:૧ ની નમ્નદીપ અનુવૃતિ લેવી. [] [7] અભિનવટીકા ઃ જે જંબુદ્વીપનું પ્રમાણ – આકાર- બાહ્ય દેખાવ કે તે સંબંધિ વિવિધ બાબતો પૂર્વસૂત્રની અભિનવટીકામાં જોઇ, તે જ જંબુદ્વીપ ની અંદરની રચના માટે સૂત્રકાર મહર્ષિ એ બે સૂત્રોની રચના કરી છે.
આ બે સૂત્રોથકી મુખ્યત્વે સાત ક્ષેત્ર અને છ કુલગિરિ/ વર્ષઘર પર્વતોના નામ જણાવે છે. જેમાં પ્રસ્તુત સૂત્રમાં સાતે ક્ષેત્રોના નામ જણાવેલા છે. તેથી અહીં તે સાત ક્ષેત્ર સંબંધિ અતિ સામાન્ય વ્યાખ્યાજ મુકી છે. તેની અભિનવટીકા પછીનાસૂત્રોમાં છે. કેમકે ભાષ્યકાર મહર્ષિએ પણ સાતક્ષેત્ર તથા છ વર્ષઘર પર્વત સંબંધિ ભાષ્ય પછીના સૂત્રઃ ૧૧ માં સાથેજ મૂકેલા છે.
પ્રસ્તુત સૂત્રની (માત્ર) ભાષ્યાનુ સારિણી અભિનવટીકા ઃ
* સાત ક્ષેત્રનો (માત્ર) સ્થાન નિર્દેશ :– જંબુદ્રીપમાં સાત ક્ષેત્રો છે. ભરત, હૈમવત, હરિવર્ષ, મહાવિદેહ, રમ્યક, ઔરણ્યવત, ઐરાવત.
તેમાં દક્ષિણ દિશામાં (નીચે) ભરતક્ષેત્રછેત્યાંથી ઉત્તર તરફ ક્રમશઃ હૈમવત-પછી
*દિગમ્બર આમ્નાય માં તંત્ર શબ્દ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org