________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૯
૭પ
જેમકે સીમંધર સ્વામીનો જન્મ-આઠમી વિજયમાં થયો. તે વિજય પૂર્વ દિશામાં ઉપરની બાજુ આવેલી છે. તેથી સીમંધર સ્વામીનો જન્માભિષેક પાંડુકંબલા નામથી પૂર્વદિશામાં રહેલી શીલા ઉપરના ઉત્તર બાજુના સિંહાસન ઉપર થશે.
(૫) ચૂલિકાઃ મેરુ પર્વતના શિખર થી ૪૦ યોજની ઉંચાઈ વાળી ચૂલિકા છે જે શિખર પાસે ૧૨ યોજનછે–મધ્યે યોજનછે-ટોચે ૪યોજન છે. ત્યાં પણ એક શાશ્વતુ જિનાલય આવેલું છે જયાં માત્ર દેવ-દેવી દર્શન કરી શકે છે. મનુષ્યો જઈ શકતા નથી.
U [8] સંદર્ભઃ # આગમસંદર્ભ: (१) जंबूद्वीवे सव्वद्दीव समुद्दाणं सबब्मंतराए सव्वखुडाए वट्टे. एगं जोयण सहस्सं आयाम विकखंभे
કવ્વ લ. .૨ (२) जम्बूद्दीवस्य बहुमज्झदेसभाए एत्थ णं जंबूद्दीवे मन्द णाम्मं पव्वए पण्णते
ઝનૂ વીં- ૮૨૦૮ # તત્ત્વાર્થ સંદર્ભ – જંબૂઢીપ વિશે મ. ૨,સૂત્ર-૨૦૨૨. ૪ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧) બૃહત ક્ષેત્ર સમાસ – ગાથા ૬, ૩૦૩ થી ૩૦ (૨) લઘુ ક્ષેત્ર સમાસ- ગાથા ૧૨-પૂર્વાર્ધ, ૧૧૧ થી ૧૨૫ (૩) દવ્યલોક પ્રકાશ – સર્ગ – ૧, શ્લોક ૨૧ થી ૪૧ (૪) ક્ષેત્ર લોક પ્રકાશ – સર્ગ – ૧૫- શ્લોક ૨૯ થી ૩૫, સર્ગ – ૧૮ [10] પદ્યઃ (૧) સર્વદ્વીપ સમુદ્ર મધ્યે, જંબુદ્વીપ જ દેખતા
મેરુપર્વત નાભિ સરખો જ્ઞાન દૂષ્ટિ જોવતાં આકૃતિમાં દ્વીપ જંબૂ થાળ સરખો માનવો વિસ્તામાં તે લાખ યોજન, ગુણનિધિ અવધારવો (૨) જંબુદ્વીપ છે ગોળ તહીંએક લાખ યોજન વિસ્તાર તણો
જેની વચ્ચે મેરુ પર્વત અડોલ અકંપ ખડો રહયો. [10] નિષ્કર્ષ સૂત્રઃ ૯,૧૦,૧૧ નો નિષ્કર્ષ એક સાથે સૂત્રઃ ૧૧ને અંતે આપેલ છે.
OOOOOOO
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org