________________
અધ્યાયઃ ૩ સૂત્ર: ૮
પ૭
(૨) મધ્યલોકમાં જેબૂઆદી શુભનામી દ્વીપ જલધિ આ
લવણાદિ વલયાકૃતિ બમણાં પૂર્વપૂર્વને વીંટી વળ્યા. U [10] નિષ્કર્ષ-સૂત્ર અને સૂત્રનો નિષ્કર્ષએકસાથેસૂત્ર ૮માં આપેલ છે.
0 0 0 0 (અધ્યાય ૩ - સૂરઃ ૮) 0 [1] સૂત્ર હેતુપૂર્વસૂત્રમાં જેતપ-સમુદ્રનો ઉલ્લેખ કર્યો તેની પહોળાઈ તથા આકૃતિને જણાવવા માટે આ સૂત્ર બનાવેલ છે.
[2] સૂત્ર મૂળ –દ્ધિવિના: પૂર્વ પૂર્વ પરિક્ષેપિળો વત્તયાત : 0 [3] સૂત્રપૃથક – દ્રિ:-દિ: વિશ્વમ્પા:પૂર્વ પૂર્વ પરિક્ષેપિU: વય- છતી:
U [4]સૂત્રસાર – તિ બધા દ્વીપ અને સમુદ્ર પૂર્વ પૂર્વના દ્વિપસમુદ્દો ને વીંટાઈને રહેલા બમણા બમણા વિસ્તારવાળા અને બંગડીના આકારે છે.
I [5] શબ્દશાનઃ દ્રિ: દ્ધિ: બમણા બમણા
વિન્મ: વ્યાસ; વિસ્તાર પૂર્વ પૂર્વ પહેલા-પહેલાના/પૂર્વ પૂર્વના પરિક્ષેપિs: વિંટળાઇને રહેલા વલય: વલય, બંગડી
બ્રિતિ: આકાર [6] અનુવૃતિ ઝનૂદીપ વાયથી દ્વીપ સમુસૂત્ર ૩થી ૭ની અનુવૃતિ લેવી.
U [7] અભિનવટીકા પૂર્વસૂત્રમાં જે જંબૂદીપઆદી દ્વીપોતથાલવણઆદિ જે સમુદ્રોના નામ દર્શાવાયા છે. તે બધાંજ દ્વીપ અને સમુદ્રોનાવિષ્કમ-પહોળાઈ પહેલા દ્વિીપથીમાંડીને છેલ્લા સમુદ્ર સુધી એટલે કે અંબૂદ્વીપથી માંડીને સ્વયંભૂરમણ સમુદ્ર સુધી ક્રમશઃ એક એકથી બમણી બમણી સમજવી.
આ બધાં દ્વીપ સમુદ્ર પોતપોતાથી પૂર્વ પૂર્વના દ્વીપ કે સમુદ્રને ઘેરીને-વીટળાઇને રહેલાછેજમકેલવણ સમુદ્ર, જંબૂદ્વીપને ફરતો વીંટાયેલો છે. ધાતકીખંડલવણસમુદ્રને વીંટાયેલો છે. કાલોદધિ સમુદા ધાનકીખંડને વીંટીને રહેલો છે...તે રીતે...
આ લવણ સમુદાદિ સર્વે દ્વીપ સમુદ્રનો આકાર બંગડી જેવો ગોળ છે. સંક્ષેપમાં કહીએતો આ સૂત્રમાં ત્રણ બાબત તો સમાયેલી છે. [૧] આ પ્રત્યેક દ્વીપ-સમુદ્ર ક્રમશઃ એક પછી એક બમણા બમણા પહોડા છે. [૨] એક દીપ-પછી એક સમુદ્ર પાછો દીપ પછી સમુદ્ર એ રીતે દરેક દ્વીપ કે સમુદ્ર
તેની પહેલા પહેલાં ના સમુદ્ર કે દ્વીપ ને વીંટળાઈ ને રહેલ છે. [3] લવણથી માંડીને આ બધાં સમુદ્રકેદીપો વલય એટલેકે ચૂડીના આકારે રહેલા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org