________________
૫૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -જંબુદ્વીપમાં એના અધિપતિ અનાદૃત દેવને નિવાસ કરવા યોગ્ય શાશ્વત જંબૂવૃક્ષ છે. -ઘાતકી ખંડમાં તેના અધિપતિ દેવનું ઘાતકી નામનું શાશ્વત એવું મહાવૃક્ષ છે. -પુષ્કરવર દ્વીપમાં પુર અર્થાત કમળો છે. -વાણીવરદ્વીપમાં વાવડીઓમાં (વર- ઉત્તમ વાદળી-મદિરા)સરખું પાણી છે. -ક્ષીરવદ્વીપમાં ક્ષીર એટલે દુધ સમાન પાણી છે. –વૃતવરદ્વીપમાં ઉત્તમ ઘી ના સ્વાદયુકત પાણીની વાવડી છે. એ રીતે જુદા-જુદા દ્વીપના નામો સાર્થક જણાવેલા છે. જ કયા સમુદ્રનું પાણી કેવું છે? -લવણ સમુદનું ખારું -ક્ષીરવર સમુદનું સ્વાદિષ્ટ દુધ જેવું. -કાલોદધિ, પુષ્પરાવર્ત અને સ્વયંભૂરમણસમુદ-ત્રણેનું મેઘ સમાન. -બાકી બધા સમુદોનું પાણી શેરડીના રસ જેવું સ્વાદિષ્ટ છે.
[8]સંદર્ભઃ
આગમ સંદર્ભ–ગવેજ્ઞા વંતૂતીવા નામપેગ્નેહિં પૂouતા,તિયાળ અંતે लवणसमुद्रा पण्णता? गोयमा । असंखेज्जा लवणसमुद्रा नामधेज्जेहिं पण्णता, एवं धायतिसंडवि,एवं जाव असंखेज्जा सूर दीवा नामधेज्जेहिं. य जाव तिया लोगे सुभा णामा सुमावण्णा जाव सुभाकासा एवतियादीप समुदा नामधेजेहिं पण्णता ।
* जीवा. प्र.३-उ.२.सू.१८३ज्योतिष अंतर्गत द्वीप समुदाधिकार
# તત્વાર્થસંદર્ભ– રૂ.૨૭અભિનવટીકામાંઅઢીઉધ્ધારસાગરોપમનું સ્વરૂપ જોવું[અઢી ઉધ્ધાર સાગરોપમકાળના જેટલા સમય તેટલી સંખ્યાના દ્વીપ સમુદ્દો થાય
૪ અન્યગ્રંથ સંદર્ભઃ(૧) નામો- (૧) લઘુક્ષેત્ર સમાસ ગાથા -૬,૭
(૨) બૃહક્ષેત્ર સમાસ ગાથા -૨ (૩) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગ -૧૪ શ્લોક પથી૧૭
(૪) બૃહત સંગ્રહણી ગાથા -૮૨-૮૩ (૨) ગુમનામાનિ (૧) લઘુક્ષેત્ર સમાસ ગાથા -૮
(૨) ક્ષેત્ર લોકપ્રકાશ સર્ગઃ૧૪ શ્લોક -૧૮થી૨ [9]પદ્યઃ(૧) જંબૂદ્વીપ તે સરસ નામે. પ્રથમ દ્વીપ જ સર્વમાં
લવણનામે પ્રથમ ઉદધિ, પ્રસિધ્ધ છે વળી સૂત્રમાં આદિ શબ્દ શાસ્ત્ર સાખે દ્વીપને વળી સાગરા અસંખ્ય છે અવિશુભ નામે વદે બહુશ્રુત ગણધરા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org