________________
૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા છે. અર્થાત વચ્ચે પોલાં છે. કેમકે વચ્ચે તો અન્ય કોઈ તપ કે સમુદ્ર હોવાના.
જ દિ: દિ: – બમણાં – બમણાં
-વ્યાસ અર્થાત પહોડાઈને આશ્રીને આ વિશેષણ લગાડવામાં આવેલ છે. કેમકે તે પહોડાઈનું બમણા પણું જણાવે છે.
- द्विगुण .विष्कम्भा भवन्ति । द्वि गुण द्वि गुण
-વિષ્કભનાદ્વિગુણત્વ વ્યાપ્તિને જણાવવામાટેજ અહીંવીસા અર્થમાં દ્વિ શબ્દનો પ્રયોગ થયો છે, માટે દ્વિઃ દ્વિ એમ બે વખત કહેવાયું છે. જેના વડેઢીપ-સમુદ્રોનો વિસ્તાર બમણો-બમણો છે તેમ નિર્ધારીત થયું છે.
-બૃહત્ ક્ષેત્રસમાસ ગાથા-૩માં તો ગુણાપુ પવાર અર્થાત વિસ્તારમાં બમણા બમણા છે. તેવી સ્પષ્ટ ગાથા જ છે.
* વિસ્મ: વિષ્કલ્પ–વ્યાસ-વિસ્તાર કે પહોડાઈ.-જેમકે હવે પછીના સૂત્ર: ૯ માં અંબૂદીપનો વિષ્કસ્મ એટલે કે પહોડાઈ ૧ લાખ યોજન કહેલી છે.
- વિષ્પો–વ્યાસ–વિસ્તાર એમ સિદ્ધસેનીય ટીકામાં પણ વ્યાખ્યા કરીજ છે. – હારિભદ્દીય ટીકામાં વિમ: પૃથુનતા એમ કહ્યું છે.
- દિ:દ્ધિવિષ્ણા : બમણાં-બમણાં વિસ્તાર વાળા.જેમકે હવે પછીના સૂત્રમાં જબૂદ્વીપનો વિસ્તાર ૧ લાખ યોજન કહયો તો લવણ સમુદ્ર તેનાથી બમણા વિસ્તાર વાળો થાય, ધાતકી ખંડ-લવણ સમુદ્રથી બમણા વિસ્તાર વાળો થાય, કાલોદ સમુદ્ર ધાતકીખંડ કરતા બમણા વિસ્તારવાળો થાય એ રીતે અસંખ્યદ્વીપ સમુદ્રથી સમજી
લેવું.
આજ વાતને બૃહત ક્ષેત્ર માસમાં શાસ્ત્રીય આંકડા આપીને સમજાવી છે –
– સર્વ પ્રથમ જંબૂદ્વીપ માટે કહી દીધું કે તે પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર દક્ષિણ ૧ લાખ યોજન વિસ્તાર વાળો છે.
– હવે ક્રમશઃ જંબુદ્વીપ ને વિંટળાઈને રહેલા દ્વીપ-સમુદ ના માપ જણાવે છે. ૧ – લવણ સમુદ્ર ૨-૨ લાખ યોજન વિસ્તાર વાળો ૨ – ધાતકી ખંડ ૪-૪ લાખ યોજન વિસ્તાર વાળો --કાલોદધિ સમુદ્ર ૮-૮ લાખ યોજન વિસ્તાર વાળો ૩– પુષ્કરવરદ્વીપ ૧-૧૬ લાખ યોજન વિસ્તાર વાળો
– પુષ્કરવાર સમુદ્ર ૩૨-૩૨ લાખ યોજન વિસ્તાર વાળો ૪– વારુણીવર દ્વીપ ૬૪-૬૪ લાખ યોજન વિસ્તાર વાળો – વારુણીવર સમુદ્ર ૧૨૮-૧૨૮ લાખ યોજન વિસ્તાર વાળો ૫ – ક્ષીરવર દ્વીપ ૨૫-૨૫૬ લાખ યોજન વિસ્તાર વાળો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org