________________
૪s
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા વચ્ચેના ૮૦યોજનમાં વાણવ્યંતર નિકાયના ૮ જાતિના દેવો રહે છે.
રત્નપ્રભા નારકીના મધ્યના ૧,૭૮,૦૦૦યોજન માં નરકાવાસના ૧૩પ્રતિરો છે. આ ૧૩ખતરો વચ્ચેના ૧૨ગાળામાં પહેલો અને છેલ્લો ગાળોછોડી દેવાનો વચ્ચેના ૧૦ગાળામાં ભવનપતિ દેવોની દશ નિકાયો હોય છે.
આ રીતે પ્રથમ પૃથ્વીમાં દેવો હોય છે.દેવના નિવાસો હોય છે.વળી રત્નપ્રભા પૃથ્વીનો થોડોભાગ મધ્યલોક સાથે પણ જોડાયેલો છે. તેથી દ્વીપ-સમુદ્ર-ગામ-નગરવનસ્પતિ-તિર્યંચ-મનુષ્ય બધાં જ મળી આવે છે.જયારે રત્નપ્રભા સિવાયની બાકીની છ ભૂમિમાં ફકત નારક અને કેટલાંક એકન્દ્રિય જીવોજ હોય છે.
# નરકમાં દ્વિપ-સમુદ્ર આદિ પદાર્થોનું જે વર્જન કર્યુ તેનો અપવાદ' (૧)જયારે કોઈ મનુષ્ય કેવલી સમુદ્રઘાત કરે ત્યારે તે સર્વલોકવ્યાપી હોવાથી તેના આત્મપ્રદેશોલાવે છે. આત્મપ્રદેશની અપેક્ષાએ તેમનુષ્યછેકસાતમીનરકનાતળનેપણસ્પર્શ છે. માટે એમ કહેવાય છે કે અપવાદ રૂપે મનુષ્યનું નરકમા અસ્તિત્વ જોવા મળે.
(૨)વૈક્રિય લબ્ધિવાળા મનુષ્યો વૈક્રિયલબ્ધિથી ત્યાં સુધી પહોચી શકે છે. માટે તે પણ અપવાદ છે.
(૩)વૈક્રિય લબ્ધિયુકત તિર્યંચ પણ વૈક્રિયલબ્ધિ અપેક્ષાએ ત્યાં પહોચી શકે માટે તિર્યંચનું પણ અસ્તિત્વ સંભવી શકે છે.
(૪)કેટલાક દેવો કયારેક પોતાના પૂર્વજન્મના સ્નેહને કારણે પૂર્વજન્મના મિત્રનેહી-સંબંધિનેદુઃખમુક્ત કરાવવાના હેતુથી નરકમાં જાય છે. જેમાં વ્યંતર અને ભવનપતિ દેવો ફકત પ્રથમ નરક સુધી જઈ શકે છે. વૈજ્ઞાનિક દેવો ત્રીજીનરક સુધી જઈ શકે છે. કયારેક ચોથી નરક સુધી પણ જાય છે.
(૫)પરમાધાર્મિકદેવો જે એક પ્રકારનાઅસુરકુમારદેવજ છે. અને જેને નરકપાલ કહેવાય છે તેઓતો પ્રથમથી જ પહેલી ત્રણ નરકભૂમિમાં હોય છે.અને નારકીયોને દુઃખ આપવા માટે જ ત્યાં જાય છે.
આવા ક્વચિત્ અપવાદોને બાદ કરતા સર્વસાધારણ ત્યાંનારકોનો જ વાસ હોય છે. U [8] સંદર્ભ– ૪ આગમ સંદર્ભ–
सागरोवममेगं तु उक्कोसेण वियाहिया, पढमाए तिण्णेव सागराऊ उक्कोसेण वियाहिया, दोच्चाए सत्तेव सागराऊ उक्कोसेण वियाहिया, तईयाए दस सागरोपमाऊ उक्कोसेण वियाहिया, चउत्थीए सत्तरस सागराऊ उक्कोसेण वियाहिया, पंचमाए
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org