________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ
૪૭
बावीस सागरा उक्कोसेण वियाहिया, छठ्ठीए तेतीस सागराऊ उक्कोसेण वियाहिया, सत्तमाए
* તમારૂ-ગાથા.૨૬૨ થી ૨૬૭ # તત્વાર્થ સંદર્ભઃ(૧) જધન્ય સ્થિતિ – ૪-જૂ.૪૩, નારા સૂ. ૪૪ રશ વર્ષ સહજ અન્યગ્રન્થ સંદર્ભ (૧)સ્થિતિ – બૃહત્ સંગ્રહણી ગાથા ૨૩૩, ૨૩૫ થી ૨૩૮.
લોકપ્રકાસ સર્ગઃ ૧૪શ્લોક ૧૦થ્થી ૧૧૭, ૧૫૦થી ૧૦,૧૮૩ થી ૧૯૪, ૨૨૫થી ૨૩૧,૨૫થી૨૫૭, ૨૭૭થીર૮૦,૨૯૪
(૨)ગતિ બૃહત્ સંગ્રહણી ગાથા ૨૮૩થી૨૮૫ (૩)ગતિ આગતિ-દંડક પ્રકરણ ગાથા-૩૫ U [9] પદ્ય – (૧) એકત્રણ વળી સાત દશને સત્તર સાગર તણી
બાવીશને તેત્રીશ જાણે સ્થિતિ નારક મેં ભણી પ્રથમ,બીજી, ત્રીજી, ચોથી, પાંચમી છઠ્ઠી ધરા
સાતમી માં આયુગણના કહે છે. પાઠકવરા. (૨) ક્રમશ આયુસ્થિતિ વધુમાં વધુ એક ત્રણ સાત વળી
દશ સત્તર બાવીશ તેત્રીશ સાગર ઉપમા ગણી સહી.
0 [10] નિષ્કર્ષ – મૂળભૂત રીતે આ સૂત્રમાં નારકજીવોની જે-તે નરકમાં આયુસ્થિતિ વર્ણવી છે. તત્ સંબંધેતો કોઈ નિષ્કર્ષ કહેવાનો રહેતો નહીં પરંતુ તેમાં ભાષ્યકારે કહયુકે કયારેકપૂર્વનો મિત્ર કે સ્નેહી દેવતે નારકને દુઃખમુકત કરાવવા આવી શકે ખરો.આ મુદો નિષ્કર્ષ માટે વિચારણીય છે. કદાચ કયારેક કોઈ જીવને પ્રબળ પુન્યોદયે આવો દેવ આવી પણ જાય તો પણ તેનારકજીવને કદાપી વેદનામુકત કરાવી શકતો નથી.તે વેદનના માંથી જો કાયમી મુકિત મેળવવી હોય તો શુભ અધ્યવસાય,આરંભ-પરિગ્રહાદિ ત્યાગ અતિ આવશ્યક છે.આવા શુભ અધ્યવસાયના બધે જ જીવ દેવલોકથી યાવત્ મોક્ષ પર્યન્ત ગતિ કરી શકવા સમર્થ બને છે.
_ _ _ _ _ _ _
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org