________________
૧૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ૪ (૩) વાલુકામભામાં નરકાવાસ સંખ્યાઃ ૧૫,૦૦,૦૦૦
- નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો – ૯ પ્રતર કુલ ૧૪૮૫ – પુષ્પાવકીર્ણ નારકાવાસો કુલ
૧૪,૯૮,૫૧૫ ૪ (૪) પંકપ્રભામાં નરકાવાસી સંખ્યા:
૧૦,૦૦,૦૦૦ – નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો – ૭ પ્રતરના કુલ ૭૦૭ – પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ
૯,૯૯, ૨૯૩ 8 (૫) તમઃ પ્રભામાં નરકાવાસ સંખ્યા:
૩,૦૦,૦૦૦ – નરકેન્દ્રસહ પંકિતગત નરકાવાસો – ૫ પ્રતરના કુલ ૨૬૫ - પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ
૨,૯૯,૭૩૫ છે (૬) મહાતમઃ પ્રભામાં નરકાવાસ સંખ્યાઃ
- નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો – ૧ પ્રતરના કુલ ૫ - પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ
D
પિ] નરકાવાસોના આકારઃ અહીં ત્રણ પ્રકારના નરકાવાસો જણાવ્યા. તેમાં મધ્યમાં રહેલા ઇંદ્રક કે નરકેન્દ્રનો આકાર ગોળ હોય છે.
# પંકિત બદ્ધ કે આવલિકાગત નરકાવાસોમાં પહેલો ત્રિકોણ પછી ચોરસ પછી ગોળ –વળી પાછો ત્રિકોણ, પછી ચોરસ પછી ગોળ એરીતે પંકિત પુરી ન થાય ત્યાં સુધી સમજવુ– એ રીતે પંકિત બદ્ધ કુલ વર્તુળ - ત્રિકોણ-ચોરસ નરકાવાસો બૃહત્સંગ્રહણી ગાથા ૨૬૩માં વિવેચન જણાવ્યા મુજબ – આકૃતિ પહેલી બીજી | ત્રીજી ચોથી | પાંચમી છઠ્ઠી સાતમી કુલ | ગોળ ૧૧૪૫૩૮૭૫ ૫૪૭૭ ૨૨૩ | ૭૭ | ૧૫ | ૧ ૩૧૨૧ ત્રિકોણT૧૫૦૮/૯૨૪ | ૫૧૦ |૨પર | ૧૦૦ | ૨૮ | ૪ |૩૩૩૨ ચોરસ /૧૪૭૨૯૮૬ | ૪૯૨ ૨૩૨ | ૮૮ | ૨૦ | ૦ ૩૨૦૦[. કુલ ૪૪૩૩|૨૬૯૫, ૧૪૮૫,૭૦૭ | ૨૫ | ૩ | ૫ ૯૫૩
૪ પુષ્પાવકીર્ણ નારકાવાસો તો અનેક પ્રકારના સંસ્થાન વાળા જાણવા. – આ બધા નરકાવાસો વજના છરા જેવા તળવાળા હોય છે.
-પુષ્પાવકીર્ણનરકાવાસોજુદાજુદાઅશુભઆકારોવાળા હોય છે. જેમકે-હાંડલી, લોઢી, લોઢાની ડોઘલી, લોઢાની કોઠી, વગેરે. આ બધી ઉપમા રસોઈ પકાવવાના વાસણોની છે તેમાં પાકતા અન્નની જેમ નારકીના જીવો પણ આવા નરકાવાસોમાં ક્ષણવાર માટે સુખ કે સ્થિરતાનો અનુભવ કરી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org