________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૨
[૪] પ્રતરમાં રહેલા નરકાવાસોની સંખ્યા ઃ પ્રત્યેક પૃથ્વીમાં ઉપર જણાવ્યા મુજબ જુદી જુદી સંખ્યા ધરાવતા પ્રતરો આવેલા છે. જેમકે પહેલી રત્નપ્રભામાં ૧૩ પ્રતર છે. આ પ્રતરોમાં નરકાવાસો આવેલા છે તેની સંખ્યા જણાવે છે.
નરક નું નામ રત્ન શર્કરા વાલુકા | પંક ધૂમ તમસ્તમસ્તમ્ કુલ નરકાવાસ ૩૦ લાખ ૨૫ લાખ ૧૫ લાખ ૧૦ લાખ ૩ લાખ ૯૯૯૯૫૫
આ રીતે સાતે નરક પૃથ્વીમાં બધાં મળીને કુલ ૮૪ લાખ નરકાવાસો છે. જેમાં સૌથી ઉપરના પહેલા પ્રતરના નરકેન્દ્ર (મધ્યવર્તી નરક) નું નામ સીમંતક છે. અને સાતમી પૃથ્વીમાંના છેલ્લા પ્રતરવાળા નરકેન્દ્રનું નામ અપ્રતિષ્ઠાન છે.
આ જ નરકાવાસની સંખ્યાને લોક પ્રકાશ-બૃહત્ સંગ્રહણી જેવા ગ્રન્થો જરા જુદી રીતે વિસ્તારથી જણાવે છે. જે વાતનો ઉલ્લેખ સિદ્ધસેનીય ટીકામાં પણ થોડે અંશ છે. આ નરકાવાસો ત્રણ પ્રકારે છે : (૧) નકેન્દ્ર (૨) પંકિતગત કે આવલિગત આવાસો (૩) પુષ્પા વર્મીણ આવાસો
– નરકેન્દ્રઃ પ્રત્યેક પ્રતરની બરાબર મધ્યમાં આવેલ નરકાવાસતે ઇંદૂક કે નરકેન્દ્ર છે. – પંકિત બધ્ધ : દિશા-વિદિશામાં આવેલા પંકિત બદ્ધ નરકાવાસો ને પંકિતગત્ કે આવલિકા ગત આવાસો કહે છે.
– પુષ્પાવકીર્ણ : પુષ્પોની જેમ છુટા છુટા વેરાયેલા નરકાવાસોતે પુષ્પાવકીર્ણ આવાસ કહે છે. ૐ આ ત્રણેમાં નરકેન્દ્ર તો પ્રત્યેક પ્રતર દીઠ એકજ હોવાથી તેની કુલ સંખ્યા તો ૪૯ સુનિશ્ચિત જ રહેવાની છે.
પંકિતબદ્ધ આવાસો માટે નિયમ એછેકે પહેલા પ્રતરમાં ચારે દિશામાં ૪૯-૪૯ નરકાવાસો છે. ચારે વિદિશામાં ૪૮-૪૮ નરકાવાસો છે – પછીના –પ્રત્યેક પ્રતરમાં એક-એક નકાવાસ ઘટતો જાય છે. એટલે બીજા પ્રતરમાં ચારે દિશામાં ૪૮-૪૮ નરકાવાસો છે અને ચારે વિદિશામાં ૪૭-૪૭ નરકાવાસો છે. એ રીતે એક-એક આવાસ પ્રતરે પ્રતરે ઘટાડતા જવો.
♦ (૧) રત્નપ્રભામાં નરકાવાસ સંખ્યા :
૩૦,૦૦,૦૦૦
– મધ્યવર્તી નરકેન્દ્ર ૧૩ પ્રતર હોવાથી કુલ સંખ્યા – પંકિતગત નરકાવાસો ૧૩ પ્રતર ના કુલ
– પુષ્પા વકીર્ણ નરકાવાસો બધાંમળી ને
Jain Education International
(૨) શર્કરાપ્રભામાં નરકાવાસ સંખ્યા :
– નરકેન્દ્ર સહ પંકિતગત નરકાવાસો- ૧૧ પ્રતરના કુલ -૨૬૯૫
– પુષ્પાવકીર્ણ નરકાવાસો કુલ
૨૪,૯૭,૩૦૫
૧૫
૧૩
૪,૪૨૦
૨૯,૯૫,૫૬૭.
૨૫,૦૦,૦૦૦
For Private & Personal Use Only
www.jainelibrary.org