________________
૧૫૧
પંચેન્દ્રિય તિર્યંચ-સંમૂછિત તથા ગર્ભજ બંને(૧) જળચરમસ્ય
સાત કે આઠ ભવ (૨) ઉરપરિસર્પ
સાત કે આઠ ભવ (૩) ભુજપરિસર્પ
સાત કે આઠ ભવ (૪) ખેચર
સાત કે આઠ ભવ (૫) ચતુષ્પદ
સાત કે આઠ ભવ -ગર્ભજ કે સંમૂર્ણિમ મનુષ્યોની ઉત્કૃષ્ટ કાય સ્થિતિ સાત કે આઠ ભવ
નોંધઃ- (૧) મનુષ્યો તથા તિર્યંચો ને ઉત્કૃષ્ટ સ્થિતિ સાત ભવની હોય છે. જો કદી સળંગ આઠમો ભવ તિર્યંચ કે મનુષ્યનો ધારણકારે તે અવશ્ય યુગલિક જ થાય - પછી નિયમા દેવગતિમાં જાય
[નોંધ -૨ યુગલિક તિર્યંચો તરીકે ચતુષ્પદ અને ખેચરો એ બે જ હોય છે. માટે તે બેની અપેક્ષાએ જ તિર્યંચોના આઠ ભવની ગણના કરવી બાકીના તિર્યંચોને સાત ભવ જ ઉત્કૃષ્ટ કાય સ્થિતિ હોય
[નોંધઃ-૩] અહીં જે કાય સ્થિતિનું વર્ણન કર્યું તે ઓ - સામાન્યથી છે પ્રત્યેક જીવોની કાય સ્થિતિનું વિશેષ વર્ણન દ્રવ્ય લોકપ્રકાશ ના સર્ગ-૪,૫,૬,૭ “કાય સ્થિતિ'' વિભાગમાં જોવું
જધન્ય કાય સ્થિતિ બધાંજ મનુષ્ય કે તિર્યંચોની અંતમુર્હત કહી છે U [8] સંદર્ભઃ-આગમ સંદર્ભ (1) મેવતિય વડપુય ગયેર થ×યર વિડિય તિરિવું जोणियाणं...जहण्णेणं अन्तोमुहुतं उककोसेई तिण्णि पलिओवमाई
* प्रज्ञा प. ८ तिर्यगाधिकारे सू. ९८/२५ આ સૂત્રપાઠપ્રજ્ઞાપનામાં ખાસ જોવો. સૂત્ર૯૮ના પેટા ૧ થી ૫૩ સૂત્રમાં તિર્યંચો યોનિના આયુનું સુંદર વર્ણન છે.
(२) पलिओवमाई तिन्नउ उककोसेण वियाहिया __ आउठिई 'थलयराणं' अन्तोमुहुतं जहन्निया * उत.अ.३६-गा.१८४ U [9] પધઃ(૧) પૂર્વસૂત્ર ૧૭ માં પદ્ય અપાઈ ગયું છે. (૨) તિર્યંચો માનવ આયુસ્થતિના ભવને કાય બે ભેદ ગણ્યા
જીવે ત્યાં ભવજાણો વારંવાર જન્મ ત્યાં કાય દશા.
[10] નિષ્કર્ષ–સૂત્ર ૧૭ અને ૧૮મનુષ્ય તથા તિર્યંચોની સ્થિતિને જણાવે છે.ઉત્કૃષ્ટ સાત-આઠ ભવમનુષ્ય પણું મળવાનું છે. મોક્ષ પ્રાપ્તી પણ મનુષ્યનાઆસાત
જે
કર -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org