________________
૧૫૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
ભવમાં પુરુષાર્થ થકી કયારેક પણ થવાની સંભાવના છે તો દુર્લભ એવા મનુષ્ય પણાને પામીને શીઘ્ર મોક્ષ માટેની સાધના કરવી જોઇએ
વળી જો નિગોદ કે એકેન્દ્રિમાં ગયાતો અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી પણ તે કાયમાં નીકળી જશે ફરી મનુષ્ય ભવને મેળવવા મહેનત આદરવી પડશે.
આવી અનંત કાળની મહેનત પછી થયેલ મનુષ્યભવમાં પણ પ્રકૃષ્ટપ્રન્યથી મળેલ પલ્યોપમના આયુષ્ય વાળા જીવ ને તે ભવમાં કદી મોક્ષ થતો નથી તેવાત સમજી વિશેષ પુન્ય ઉપાર્જન ક૨વા કરતા વિશેષ કર્મનિર્જરાના લક્ષ પૂર્વક ચોથા આરામાં કે ચોથા ચારાના ભાવ વર્તતા હોય તેવા વિદેહ ક્ષેત્રમાં મનુષ્યપણું પામી મધ્યમ ભવસ્થિતિ ધારણ કરી કેવલ મોક્ષ માટેજ પુરુષાર્થ કરવો.
અધ્યાય ત્રીજો સમાપ્ત
તત્ત્વાર્થાધિગમ સૂત્ર- અધ્યાયઃ૩ ની મુનિ દીપરત્નસાગરે કરેલ અભિનવટીકા સમાપ્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org