________________
૧૫O
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા નોંધ–ઘથી તિર્યંચોની ઉત્કૃષ્ટભવ સ્થિતિ ત્રણ પલ્યોલ્મ કહીછે. ઉપરોકત ચાર્ટ જોતા જણાશે કે એકમાત્ર ચતુષ્પદ ગર્ભજતિચિ પંચેન્દ્રિય સિવાય કોઈ તિર્થીની ઉત્કૃષ્ટ ભવ સ્થિતિ ત્રણ પલ્યોલ્મ ની છે નહીં.
જ તિર્થી જીવોની કાયસ્થિતિસૂક્ષ્મ નિગોદકાય સ્થિતિ ત્રણ પ્રકારે છે. (૧) અનાદિ અનંત (૨) અનાદિ સાંત (૩) સાદિ સાંત
(૧) જેઓ કદી અનાદિ સૂક્ષ્મ નિગોદ માંથી નીકળ્યા નથી અને નીકળવાના પણ નથી તેમની કાયસ્થિતિ-અનાદિ અનંત
[આવા જીવો અનંત પુલ પરાવર્તન તે જ સ્થિતિમાં રહે છે.] લોક પ્રકાશ-સર્ગ૪ શ્લોક માં જાતિ ભવ્યો માટે લખે છે
सामग्गिअभावाओ ववहारियरासिअप्पवेसाओ
भव्वावि ते अणंता जे सिद्धसुहं न पावंति * સામગ્રીના અભાવે જેમનો વ્યવહારદિમાં પ્રવેશ થયો નથી તેવા અનંતા ભવ્યો મોક્ષ સુખ પામશે નહીં માટે અનાદિ અનંત
–જેઓ સૂક્ષ્મનિગોદમાંથી કયારેયબહાર આવ્યા નથી પરંતુ ભવિષ્યમાંનીકળવાના છે તેવાની કાય સ્થિતિ -અનાદિ સાંત
[આવા જીવોની સ્થિતિ પણ અનંત પુલ પરાવર્તન કહી છે.] -વ્યવહાર રાશિને અનુભવિને ફરી જેઓ નિગોદમાં જાય છે તેઓની કાય સ્થિતિ [આવા જીવોની સ્થિતિ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી છે.]
બાદર પૃથ્વી કાયા બાદર અકાય બાદર તેઉકાય બાદર વયુકાય પ્રત્યેક વનસ્પતિકાય સાધારણ વનસ્પતિકાય બે ઇન્દ્રિય ત્રણ ઇન્દ્રિય ચારઈન્દ્રિય
કાય સ્થિતિ અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સંખ્યાત હજારવર્ષ સંખ્યાત હજારવર્ષ સંખ્યાત હજારવર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org