________________
૧૪૬
(૨)
અધ્યાય ત્રીજે સૂત્રભાવો કહ્યા હરિગિત ગાનમાં માનવ આયુ સ્થિતિ રહી ત્યાં જધન્ય અંત મહુર્તની ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ ત્યાં અવશ્ય આયુ સ્થિતિ બની [] [10] નિષ્કર્ષ
આ સૂત્ર નો નિષ્કર્ષ સૂત્રઃ ૧૮ ને અંતે આપેલ છે. અધ્યાયઃ૩ સૂત્રઃ ૧૮
[] [1] સૂત્રહેતુઃ– મનુષ્યના આયુષ્યના પ્રમાણને જણાવ્યા પછી હવે તિર્યંચ ના આયુષ્ય પ્રમાણને જણાવવા માટે આ સૂત્ર રચેલ છે. [] [2]સૂત્ર:મૂળઃ- *ત્તિયંયોનનીનાં ૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
] [3]સૂત્રઃપૃથકઃ- તિર્યક્— યોનીનાં ૬
U [4]સૂત્રસાર:- તિર્યંચોની પણ [ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત ની છે.]
[] [5] શબ્દજ્ઞાનઃતિર્થયોનીનામ્-તિર્યંચ્ યોનીથી ઉત્પન્ન થયેલા ઓની –તિર્યંચોની 7 -ઉપરોકત સૂત્રની અનુવૃત્તિ માટે 7 કાર મુકેલો છે. – ઉત્કૃષ્ટ અને જધન્ય આયુ[સ્થિતિ] નું અનુકર્ષણ કરે છે. [] [6] અનુવૃતિ:- નૃસ્થિતિ પરાપરે ત્રિપોપમાન્તમુતૅ એટલી અનુવૃત્તિ અહીં લેવી.
[] [7] અભિનવટીકાઃ– સૂત્રકાર મહર્ષિએ આ અધ્યાયના પ્રારંભના સૂત્રમાં નારકોના આયુષ્ય પ્રમાણ જણાવ્યુ પૂર્વસૂત્રમાં મનુષ્ય ની આયુસ્થિતિ જણાવી, આ સૂત્રમાં તિર્યંચોની આયુ-સ્થિતિ જણાવે છે.
-તિર્યંચ્ યોનીથી ઉત્પન્ન થનારા જીવોની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની અને જધન્ય સ્થિતિ અંતમુહૂર્ત પ્રમાણ છે. -અથવા બીજી રીતે કહીએતોઃ—
* तिर्यग्यानिजानां च
મનુષ્યની જેમ તિર્યંચોની ઉત્કૃષ્ટ સ્થિતિ અથાત્ જીવિત કાળ ત્રણ પલ્યોપમ અને જધન્ય સ્થિતિ— અર્થાત્ ઓછામાં ઓછું આઉખું-આયુ અંતમુહૂર્ત પ્રમાણ જ છે. પૃથક સૂત્ર રચનાનું કારણઃ– મનુષ્ય અને તિર્યંચ બંનેનું ઉત્કૃષ્ટ તથા જધન્ય
Jain Education International
-
સૂત્ર૩ઃ ૧૭ થી સ્થિતિ પરાપરે
એ પ્રમાણેનો પાઠ દિગંબર આમ્નાયમાં છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org