________________
૧૪૫
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૭
[૨] હરિવર્ષ-રક એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના બીજા સુષમ આરા સરીખો કાળ હોય છે. પરિણામે ત્યાંના મનુષ્ય નું આયુ બે પલ્યોપમનું હોય છે.
[૩] હેમવત વૈરાગ્યવંત – એ બે ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના ત્રીજા સુષમ દુષમઆરાસરીખો કાળ હોય છે. પરિણામે ત્યાંનુ મનુષ્યનું આયુ એકપલ્યોપમનું છે.
[૪] મહાવિદેહ – ક્ષેત્રમાં સદાકાળ અવસર્પિણી ના ચોથા સુષમ આરાસરીખો કાળ વર્તે છે. તેથી ત્યાંનામનુષ્યનું ઉત્કૃષ્ટ આયુએકકોડ પૂર્વવર્ષ[એટલે કે ૭૦લાખપક હજાર કરોડ વર્ષ હોય છે.
[૫] ૧૬ અંતર ટીપ:- અહીં રહેલા યુગલિક મનુષ્યોનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના અસંખ્યાત ભાગનું હોય છે.
[] ભરત– ઐરાવત ક્ષેત્રમાં છ આરામાં પૂર્વે કહ્યા મુજબ ઉતરતા ક્રમમાં આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે.
[8] સંદર્ભઃ૪ આગમ સંદર્ભઃ१. पलिओवमाउ तिन्निय उककोसेण वियाहिया
आउठ्ठिई मणुयाणं, अंतोमुहुर्त जहन्नये * उत. अ.३६ गा. १९९. २. मणुस्साणं भंते के वईयं कालठ्ठिई पण्णता ? गोयमा
जहन्नेणं अंतोमुहुर्त उककासेणं तिन्निपलिओवमाई +प्रज्ञा. प ८ सू. ९९ છે અન્યગ્રન્થ સંદર્ભઃ– પલ્યોપમ-સાગરોપમનું સ્વરૂપ:[૧] લઘુક્ષેત્ર સમાસ-ગાથા ૨ થી ૫ તથા ૯ર ની વૃત્તિ [૨] દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગ-૧-શ્લોક ૭૧ થી ૧૨૧ [૩] બૃહત્ ક્ષેત્ર સમાસ-ગાથા-૩ –વિવેચન [૪] બ્રહત સંગ્રહણી-ગાથા-૪નું વિવેચન – આયુષ્યઃ[૧] જીવવિચાર ગાથા ૩૬,૩૮,મૂળ તથા વિવેચન [૨] બૃહત્ સંગ્રહણી ગાથા-૩૧૩,૩૧૮ [3] લઘુક્ષેત્ર સમાસ ગાથા-૯૩,૧૦૧, ૧૦૨,૧૦૫,૧૦૮ મૂળ તથા વૃતિ. U [9] પદ્ય (૧) ત્રણ પલ્યોપમ આયુરેખા અનુભવમાં સૂત્રથી
તિર્યંચ ભવમાં તેહ ભાખી સરખે સરખા માનથી, અંત મુહુર્ત અલ્પ આયુ નરતિરિના સ્થાણમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org