________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૬
૧૩૧
-તેમ છતાં સૂત્રકાર મહર્ષિએ સ્વોપજ્ઞ ભાષ્યમાં આ વિશેષણો મુફયા- વૃત્તિકારે તેની વૃતિ-વ્યાખ્યા કરી તે સહેતુક છે.
આ શાસ્ત્ર-મોક્ષમાર્ગથી આરંભાય છે. તેના પ્રત્યેક સૂત્રો પણ પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે દર્શન-જ્ઞાન-ચરિત્ર રૂપ મોક્ષમાર્ગ સાથે જ સંકડાયેલા છે. તદુપરાંત કર્મભૂમિ ને આર્યક્ષેત્ર પણ કહી છે.
આવા-આવા કારણોસર મોક્ષમાર્ગ તથા કર્મનિર્જરા ને આશ્રીનેતીર્થંકર પરમાત્મા સાથે ઉકત વિશેષણો ગોઠવેલા છે. જેના પરિણામે આ કર્મભૂમિનું સમગ્ર માહાભ્ય તથા સ્વરૂપ વિશેષ સ્પષ્ટ બને છે તેમજ અરિહંત પરમાત્માની પ્રપ્તિ, સન્માર્ગ ઉપદેશક ગુરુ ભગવંતો, કર્મક્ષય થકી મોક્ષને પામવા માટેનોઉપદેશાદિ ધર્મએ સર્વસામગ્રી જેભૂમિમાં સુલભ છે તે જ કર્મભૂમિ એમ સ્પષ્ટ થાય છે
[૨] સકલકર્મોનું નિર્વાણ-મોક્ષઃ-તીર્થંકર પરમાત્મા આ ભૂમિમાંથી જ મોક્ષે જાય છે. એટલું જ નહિં કોઈપણ મનુષ્ય પોતાના સઘળા કર્મોનો ક્ષય કરી નિર્વાણને પ્રાપ્ત કરી શકે અર્થાત સિધ્ધિપદને પ્રાપ્ત કરી શકે તેવી ભૂમિ પણ આ કર્મભૂમિઓ જ છે.
[3] સિધ્ધિ-મોક્ષ માટેનું ઉત્તમોઉત્તમ આચરણ- અર્થાપ ધર્મનું દ્રઢ આરાધન, અને સર્વાર્થ સિધ્ધ વિમાનની ગતિ પર્યન્તના આયુષ્ય જેવા શુભ કર્મોના બંધ, દર્શનજ્ઞાનાદિ વિશુધ્ધ આરાધના. સર્વે આ ભૂમિમાંજ થઈ શકે છે.
સમગ્ર ભાષ્યનો સંકલિત અર્થ – સંસાર રૂપી ભંયકર દુર્ગનો પાર પાડવા માટે, સમ્યગ્દર્શન-સમ્યગુજ્ઞાન-સમ્યક્યારિત્રરૂપ મોક્ષમાર્ગને જાણનારા, આચરણ કરનારા, ઉપદેશ કરનારા – પરમઋષિ ભગવાન શ્રી તીર્થંકર પરમાત્મા ઓ, એ કર્મભૂમિમાં ઉત્પન્ન થાય છે. જન્મ લે છે, આ ભૂમિમાં જ મોક્ષે જાય છે.
– અન્ય સ્થળે પરમાત્માનો જન્મ પણ ન થાય, મોક્ષ પણ ન પામે. નિર્વાણ-મોક્ષ માટેનાં કર્મો એટલે ઉત્તમઆચારો માટેની ભૂમિતે કર્મભૂમિ. અથવા મોક્ષ માટેના ઉત્તમ આચારોના સફળ પરિણામની ભૂમિને કર્મભૂમિ.
મર્મભૂમિ: સૂત્રકાર મહર્ષિ એ પૂમિ ની ઓળખ આપતા આ સૂત્રના ભાષ્યમાં અપૂમિ ની વ્યાખ્યા પણ કરેલી છે.
– જે કર્મભૂમિ નથી તે અકર્મભૂમિ.
-કુલ ૧૦૧ મનુષ્ય ક્ષેત્ર છે. તેમાં ૧૫ કર્મભૂમિ બાદ કરતા બાકીની બધી ભૂમિને કર્મભૂમિ કહી છે.
- પ હૈમવત, પરિવર્ષ, પરમક, પપૈરણ્યવંત = કુલ ૨૦ – ૫ ઉત્તર કુર, ૫ દેવકુર
કુલ – ૧૦ આ ત્રીસે યુગલિક ક્ષેત્રો એ સર્વે અકર્મભૂમિ કહેલી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org