________________
૧૨૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા પ્રબોધટીકામાં આ સાતે ક્ષેત્રના નામો નું સાન્તર્થ પણું, ક્ષેત્રોનો સ્થાન નિર્દેશ, કરણ ગણિત આદિ અનેક રીતે સુવિસ્તૃત પરિચય અપાયેલો જ છે.
અહીં તો માત્ર અંગુલિનિર્દેશ રૂપે જ આ ક્ષેત્ર નો ઉલ્લેખ છે.
૨ ભરત – ભરત ક્ષેત્ર કુલ પાંચ છે. ૧.જબૂદીપમાં ૨.ધાતકીખંડમાં ર-પુષ્કરાર્ધદ્વીપમાં -જંબૂદ્વીપમાંમા દક્ષિણ દિશામાં નીચે લવણ સમુદ્રને સ્પર્શીને -ધાતકીખંડમાં દક્ષિણ દિશામાં રહેલા ઈષકાર પર્વત ની બંને તરફ એક એક -પુષ્કરાર્ધમાં પણ દક્ષિણ દિશામાં રહેલા ઈષકાર પર્વતની બંને તરફ એક એક
છે ઐરાવતઃ–ઐરાવત ક્ષેત્ર પાંચ છે. ૧.જંબુદ્વીપમાં, ૨ ઘાતકીખંડ, ૨.પુષ્કરાર્ધદ્વીપમાં -જંબુદ્વીપમાંપુઉત્તર દિશામાં-ઉપર લવણ સમુદ્રને સ્પર્શને -ધાતકીખંડમાં ઉત્તર દિશામાં-રહેલા ઈષકાર પર્વત ની બંને તરફ એક એક -પુષ્કરાર્ધમાં પણ ઉત્તર દિશામાં-રહેલા ઈષકાર પર્વતની બંને તરફ એક એક # વિદેહ – મહાવિદેહ નામથી પ્રસિદ્ધ એવા આ વિદેહ ક્ષેત્ર પણ પાંચ છે. ૧. જંબુદ્વીપ, ૨.ધાતકી ખંડ, ૨. પુષ્કરાર્ધદ્વીપમાં
-જંબૂઢીપની ઠીક મધ્યમાં, ઉપરનીચે ત્રણ-ત્રણ ક્ષેત્રોની વચ્ચે અને મેરુ પર્વતની પૂર્વ પશ્ચિમે આવેલ છે.
– ધાતકીખંડમાં પણ એ રીતે જ પૂર્વતથા પશ્ચિમ બંને દિશામાં એક-એક વિદેહબંનેવિદેહબરાબર મધ્યમાં, મેરુપર્વતની આસપાસ[ઉપર-નીચે આવેલ છે.
– પુખરાર્ધદ્વીપમાં પણ એ રીતે જ પૂર્વ-તથા પશ્ચિમ બંને દિશામાં એક એક વિદેહ-બંને વિદેહબરાબર મધ્યમાં, મેરુ પર્વતની આસપાસ [ઉપર-નીચે આવેલા છે.
આ રીતે પાંચ-ભરત, પાંચ-ઐરાવત, પાંચવિદેહએ પંદર ભૂમિને કર્મભૂમિ તરીકે ઓળખવામાં આવે છે.
અહીં ભૂમિ-૧૫ કહેવાય છે. પણ તેના ક્ષેત્રો ૧૭૦ થાય. – ભરત પાંચ અને ઐરાવત-પાંચ તેથી કર્મભૂમિ - ૧૦ – વિદેહ ક્ષેત્રની ૩ર-વિજય-પાંચેવિદેહમાં થઈને કુલ – ૧૬૦
* સૂત્રકાર મહર્ષિએ અન્ય દેવ @zગ: કેમ કહ્યું?
પૂર્વસૂત્રમાં ક્ષેત્રની દૃષ્ટિએ આર્યોની ઓળખ આપતી વખતેજ કર્મભૂમિ શબ્દનો ઉલ્લેખ થયો હતો તે મુજબ દેવપુર-ઉત્તરકુરબંને અલગજ ગણવાનું સૂચન કરાયેલું હતું
- છતાં અહીં દેવકુરુ-ઉત્તરકુરનું વર્જન કર્યું તેનું કારણ એ છે કે આ બંને ભોગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org