________________
૧૨૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
-
જ મ્લેચ્છ વ્યાખ્યા – ૨ મુજબ ૩૦ અકર્મભૂમિના મનુષ્યો પણ અનાર્ય અથવા મ્લેચ્છ જ ગણાશે. કેમકે જયારે કર્મભૂમિ [જની વ્યાખ્યા અગ્રિમ સૂત્ર ઃ ૩:૧૬ માં છે ને જ ક્ષેત્ર-આર્યમાં ગણના કરી છે ત્યારે અકર્મભૂમિ જ મનુષ્યો આપોઆપ આર્ય નથી તેવું સાબિત થશે.
-
અકર્મભૂમિ કઇ ? સામાન્ય પરિચય – જે ભૂમિ [સૂત્ર ૩ : ૧૬] મુજબ કર્મભૂમિ નથી તે અકર્મભૂમિ.
– ભરત, ઐરાવત, દિવકુરુ-ઉત્તરકુરુ સિવાયનું] વિદેહ એ ૧૫ ને કર્મભૂમિ કહી છે, તેથી.– ૫-હેમવત, ૫-હરવર્ષ,પ-રમ્યક,પ-ઐરણ્યવંત એ ચાર મહાક્ષેત્રો [કુલ- ૨૦ ક્ષેત્રો] ઉપરાંત ૫-દેવકુ, ૫-ઉત્તરકુર એ દશ મળીને કુલ ૩૦ ભૂમિ,તે અકર્મભૂમિ છે. આ અકર્મભૂમિના મનુષ્યોને મ્લેચ્છ કે અનાર્ય જાણવા. જમ્લેચ્છ વ્યાખ્યા -૩
૧૫ કર્મભૂમિમાં –પકર્મભૂમિ તે પાંચ મહાવિદેહ ક્ષેત્ર અને ૧૦ કર્મભૂમિ તે ૫ ભરત અને ૫-ઐરાવત –આ ૫-ભરત અને ૫-ઐરાવતમાં પ્રત્યેકના ૨૫. આર્યદેશ અર્થાત કુલ ૨૫૫ દેશો મનુષ્ય તે [ક્ષેત્ર] આર્ય
-પાંચ મહાવિદેહની ૩૨ વિજયના મનુષ્યો તે [ક્ષેત્ર] આર્ય આ સિવાયના કર્મભૂમિજ-મનુષ્યો પણ મ્લેચ્છ [અનાર્ય] ગણાશે.
[] [8] સંદર્ભ:
આગમ સંદર્ભઃ— તે સમાસો યુવિા પળતા, તે ના ગરિમા અ મિતૂટ * प्रज्ञा - प. १ -सू. ३७ मनुष्याधिकारे कम्मभूमि वर्णनेंद्वीतीय पद તવાર્થ સંદર્ભ:- કર્મભૂમિ T.-૧-મૂ ૨૬
ૐ અન્ય ગ્રન્થ સંદર્ભઃ- (૧) દ્રવ્ય લોક પ્રકાશ-સર્ગ-૭ શ્લોક-૨૩ થી ૩૮ (૨) લઘુ ક્ષેત્ર સમાસ ગા.૨૧૧ થી ૨૧૯ (૩)બૃહત્ ક્ષેત્ર સમાસ ગા. ૫૫ થી ૭૪
[] [9] પદ્યઃ (૧) આર્ય ને વળી મ્લેચ્છ ભેદે માનવો બે જાતના
ધર્મ ને અધર્મ સેવે જુદી જુદી ભાતના (૨) આ પદ્ય પૂર્વસૂત્રઃ ૧૪ સાથે અપાઇ ગયું છે.
[] [10]નિષ્કર્ષ:-પ્રસ્તુત સૂત્ર મનુષ્યોના બે ભેદ દર્શાવે છે. આર્યો અને મ્લેચ્છ ક્ષેત્રની દ્રષ્ટિ એ તો આર્યત્વ સુપ્રસિધ્ધ અને સુવ્યાખ્યાયિત છે. કદાચ જાતિ અને કુલનુ આર્યપણું જન્મથી હોઇ આપણા હાથની વાત નથી પણ જો શુધ્ધ આર્ય બનવું હોય તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org