________________
અધ્યાયઃ ૩ સુત્રઃ ૧૫
૧૨૧
(ર૧)ભંગી,(૨૨)વૃત,(ર૩)સુરસેન,(૨૪)કૃણાલ,(રપ)લાત-અડધોકેય દેશ.
આ ૨પા દેશોની રાજધાની -
(૧)ચંપા, (૨)તામ્રલિપ્તિ,(૩)કાંચનપુર,(૪)રાજગૃહ,(૫)ગજપુર, ()સાકેતપુર,(૭)વણારસી,(૮)શૌર્યપુર,(૯)કાંપિલ્યપુર,(૧૦)મિથિલા, (૧૧)ભદિલપુર,(૧૨)કૌશાલી,(૧૩)દ્વારિકા,(૧૪)નંદિપુર, (૧૫)વત્સપુર (૧૬)અચ્છાપુર,(૧૭)મૃતિકાવતી,(૧૮)અહિચ્છાત્રા, (૧૯)શુકતિમતી, (૨૦)વીતભય, (૨૧) પાવાપુરી, (૨૨)માષપુર,(૨૩)મથુર ,(૨૪)શ્રાવસ્તી, (૨૫)કોટિવર્ષ- અડધા કેકયીની રાજધાની ટ્વેતાંબિકા.
-આટલાદેશોને આર્યક્ષેત્ર}ભૂમિકહી છે. પ્રત્યેકચોવિસીનાતીર્થંકરાદિનો જન્મ આ ભૂમિમાં જ થાય છે. તેમજ પાંચ મહાદિકની ૩૨-૩ર ભૂમિ અર્થાત કુલ ૧૩૦ વિજયને પણ આર્યક્ષેત્ર કહ્યું છે.
[૨]જાતિ આર્યઃ- જે આર્ય જાતિની અપેક્ષા એ આર્ય ગણાય છે તે જાતિ આર્ય.
- ઈશ્વાકુ,વિદેહ, હરિ,જ્ઞાત,કુર,મુંબુનાલ,ઉગ્રભોગ,રાજન્યવગેરે ઉત્તમવંશમાં ઉત્પન્ન થયેલા મનુષ્યો જાતિ આર્ય છે.
[3] કુલ-આર્ય:- કુળની અપેક્ષાએ જે આર્ય છે તેને કુલ-આર્ય કહે છે. - કુલકર,ચક્રવર્તી,બળદેવ,વાસુદેવ, વગેરેના કુળમાં થયેલા,
તથા ત્રીજાથી,પાંચમાંથી સાતમાથી લઈને કુલકરોના વંશમાં જે ઉત્પન્ન થયા છે. -અથવા જે વિશુધ્ધ વંશ અને પ્રકૃત્તિ ને ધારણ કરવાવાળા છે તે સર્વે કુલ-આર્ય [૪]કર્મ-આર્ય - કર્મ આર્ય એટલે ધંધો-વ્યવસાય તે અપેક્ષાએ આર્ય. – અલ્પ પાપવાળો ધંધો કરનારા મનુષ્યો કર્મ આર્ય કહેવાય છે.
- જેમકે યજનવાજન,અધ્યયન-અધ્યાપન,ખેતી,લેખન,વાણિજય આદિ કે જેના વડે પ્રજાનું પોષણ થાય છે. તેવી મૂળભૂત પોષણવૃતિ કર્મ કરનારાને કર્મ-આર્ય છે.
[૫] શિલ્પ-આર્ય – શિલ્પ એટલે કારીગરી - કારીગરી કર્મ કરવાની અપેક્ષાએ જે આર્ય છે તેને શિલ્પાર્ય કહે છે.
–જેવા કે – કપડાં વણનારા વણકર કુભાર,વાણંદ,સુતાર કાંતનાર વગેરે માનવજીવન માટેની જરૂરી કામગિરિ કરનારને શિલ્પ-આર્ય કહે છે.
-શિલ્પાર્ય ને લીધે તેમનું કર્મ અલ્પ સાવધ છે. તેથી જ તેમને અગર્પિત [અલ્પ ગર્પિત જીવો કહ્યા છે.
[] ભાષા-આર્ય – શબ્દ વ્યવહારની અપેક્ષાએ જે આર્ય છે. તેને ભાષા-આર્ય કહ્યા છે.-ભાષા-શિષ્ટ પુરુષોને માન્ય, નિયત વર્ણવાળી, લોકમાં રૂઢ, સ્પષ્ટ સમજાય તેવી, વ્યકત શબ્દોવાળી ભાષાને બોલે તે ભાષા આર્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org