________________
૧૨૨
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા – ગણધરાદિક શિષ્ટ, વિશિષ્ટ સર્વાતિશય સંપન્ન વ્યકિતઓની બોલવાની જે સંસ્કૃત અથવા અર્ધમાગધી વગેરે જે ભાષા છે તે.
-તેમાં આ કારાદિ વર્ણોના પૂર્વાપરી ભાવથી ભાષા વિજ્ઞાનના જે નિયમ છે તેની પ્રધાનતા વાળી જે ભાષા
-જે ભાષાÚટ છે/પ્રગટ છે. બાળકોની માફક અવ્યકત નથી એવા શબ્દોમાં જેનો વ્યવહાર જોવા મળે છે તેવી ભાષા
આ લક્ષણો વાળી ભાષાને આર્ય-ભાષા કહેવામાં આવે છે. જ લોકપ્રકાશ-સર્ગ ૭ શ્લોક. ૨૩ થી આર્યોના ભેદ જુદી રીતે આપ્યા છે. આર્યો બે પ્રકારે છે. (૧) સમૃધ્ધિવાળા (૨) સમૃધ્ધિ વિનાના # સમૃધ્ધિવાળા આર્યોના છ ભેદોઃમહાન ઐશ્વર્યશાળી અરિહંતો, ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ,વિદ્યાધર,ચારણ # સમૃધ્ધિ રહિત આર્યોના નવ ભેદ
(૧)ક્ષેત્ર આર્ય (૨) જાતિ આર્ય (૩)કુળઆર્ય (૪)કર્મઆર્ય (૫)શિલ્પઆર્ય (૬)જ્ઞાનઆર્ય (૭)દર્શનઆર્ય (૮)ભાષાઆર્ય (૯) ચારિત્રઆર્ય ઉપર જે નવ ભેદ કહ્યા તેમાં જ્ઞાન-દર્શન-ચારિત્રએ ત્રણ પ્રકારના આર્યો સિવાયના ક્ષેત્ર-જાતિ-કુળ-કર્મશિલ્પ અને ભાષા એ છ ભેદ વાળા આર્ય ની વ્યાખ્યા આ પૂર્વે કહેવાઈ ગઈ છે
જ્ઞાનાદિ ત્રણ આર્યોના ભેદ વધારાના છે તેની વ્યાખ્યા (૧) જ્ઞાનઆર્ય – જેઓ જ્ઞાન યુકત હોય તે જ્ઞાન આર્ય (૨)દર્શનઆર્ય – જેઓ દર્શન થી યુકત હોય તે દર્શનઆર્ય (૩) ચારિત્રઆર્ય – જેઓ ચારિત્ર થી યુક્ત હોય તે ચારિત્ર આર્ય
જ પ્લેચ્છો – [અનાયી પ્લેચ્છોના ક્ષેત્રની દૃષ્ટિએ ત્રણ પ્રકાર કહ્યા ૧. અંતર્ધ્વપમાં જન્મેલા મનુષ્યો-આર્ય નથી. ૨. વ્યાખ્યાનુસાર ૩૦ અકર્મભૂમિના મનુષ્યો પણ આર્ય નથી કેમ કે ત્યાં ધર્મજ નથી.
૩. કર્મભૂમિમાં પણ ૨પા આર્યદેશ તથા મહાવિદેહની વિજય સિવાયની ભૂમિ ક્ષેત્ર અપેક્ષાએ અનાર્ય/પ્લેચ્છ છે.
ત્રણે વ્યાખ્યા વિસ્તારથી જોઈએઃ
૧. અંતર્લીપમાં મનુષ્યો – ભરત ક્ષેત્ર પછી લઘુ હિમવંત પર્વત છે તે ૧૦પર યોજન-૧૨ કલાના વિસ્તાર વાળો છે આ હિમવંત પર્વત ની પૂર્વદિશાથી વિદિશામાં સમુદ્ર તરફ જઈએ કે પશ્ચિમ દિશાથી વિદિશામાં સમુદ્ર તરફ જઇએ તો ૩૦૦યોજન જઈ એ ત્યાં ૩૦૦ યોજન વિસ્તાર વાળો અંતદ્વપ આવે છે. તેમ બૃહત્ ક્ષેત્ર માસમાં જણાવે છે. આ વાતને વિસ્તારપૂર્વક જણાવતા લખે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org