________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧૫
૧૧૯
તદુપરાંત અઢી દ્વીપબહારશાશ્વત પદાર્થોમાંથી કેટલીયે બાબત સાથે અરિહંતાદિ દેવ અને જિનપ્રરૂપિત ધર્મનો પણ અસંભવ છે. તેમ સમજીને ભવોભવબોધિ, ઉત્તમસમાધિ આદિની અપેક્ષા હોય તો અઢી દ્વિપના મનુષ્યક્ષેત્રમાં જ જન્મ મળે તેવી પ્રાર્થના નિરંતર કરવી જોઈએ..
0 0 0 0
(અધ્યાય :૩- સુત્ર:૧૫) U [1]સૂત્ર હેતુ–મનુષ્યોના ભેદ અનેકદ્રષ્ટિએ જોવા મળે છે. તેમાંના મુખ્ય બે ભેદને જણાવવા માટે આ સૂત્ર બનાવાયેલ છે.
[2]સૂત્ર મૂળ –આજેશ્વ 0 [3]સૂત્ર પૃથક-મર્યા – છી: ૨ | [4] સૂત્ર સાર –આર્ય અને પ્લેચ્છ [એમ બે પ્રકારના મનુષ્યો છે]
[અથવા મનુષ્યોના મુખ્યતા બે ભેદ છે.] આર્ય અને સ્વેચ્છ U [5] શબ્દજ્ઞાનમાર્ય : આર્ય- સાડા પચ્ચીસ આર્ય દેશમાં ઉત્પન્ન થાય તે આર્ય. પ્ટેચ્છ: આ સાડા પચ્ચીસ દેશ સિવાય અન્યત્ર ઉત્પન્ન થાય તે ૨: મનુષ્યોના અનેક ભેદમાંથી આ બે ભેદને સ્વીકારવા માટે ૨ વપરાયો છે.
[6] અનુવૃતિઃ- માગુતરાન ૧૮ થીમનુષ્ય: શબ્દની અનુવૃતિ આવે છે. U [7] અભિનવટીકા- ઉપરોકત સૂત્રમાં મનુષ્યના નિવાસનો નિર્દેશ કર્યો. પછી તે મનુષ્યના ભેદને જણાવવા આ સૂત્રમાં કહયું કે મનુષ્ય બે પ્રકારે -આર્ય-મ્લેચ્છ.
મનુષ્ય ના ભેદ આ બે જ છે અથવા અન્ય કોઈ ભેદ છે જ નહીં એવો અર્થ નથી પરંતું મનુષ્યો ના જુદા જુદા ભેદો અનેક દૃષ્ટિએ સંભવે છે. જેમ કે – ક્ષેત્રને આશ્રી ને -[આ ભારતીય છે] દ્વીપને આશ્રી ને આ જંબુદ્વિીપીય છે] યુગલિક પણાને આશ્રી ને વગેરે વગેરે. તેમાંથી અહીં બે મુખ્ય ભેદ કર્યા–(૧) આર્ય (૨) પ્લેચ્છ
* માર્ય- સાડા પચીસ જનપદમાં જન્મ્યા તે આર્ય -ક્ષેત્ર, જાતિ કુળ,કર્મ, શિલ્પ, ભાષા,જ્ઞાન-દર્શનચારિત્ર માં શિષ્ટ એવા લોકાચરણ-ન્યાયાચરણ અને ધર્મા ચરણ ના શીલવાળા તે આર્ય
– પંદર કર્મ ભૂમિમાં ઉત્પન્ન થયા તે આર્ય – શિષ્ટ લોકને અનુકુળ આચરણ કરે તે આર્ય – પાપ કર્મ થી જે દૂર થયો છે તે આર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org