________________
અધ્યાયઃ ૩ સૂત્રઃ ૧
૧૧
$ સૂત્રમાં વાત શબ્દ મુકયો છે. તે પણ ધન અને તનું અર્થાત જાડો અને પાતળો બંને વાયુ ગ્રહણ કરવાને માટેજ મુકેલો છે.
૪ આવશR : સાતે પૃથિવીનોઆકાર એટલે કે સંસ્થાન માટે ભાષકાર મહર્ષિશબ્દ વાપરે છે છતછત્રસંસ્થિતા એટલે કે આ સાતે પૃથ્વી છત્રાતિછત્ર આકારે રહેલી છે.
એક છત્રની નીચે બીજુ છત્ર- બીજા નીચે ત્રીજુ છત્ર એ રીતે એક એકની નીચે પહોળા-પહોળા એવા કુલ સાત છત્રો હોય તેવા આકારે પૃથ્વી રહેલી છે. બૃહત્ સંગ્રહણી માથા ૨૪૦ માં પણ છતાછત સંતાન એમ ચોથા ચરણમાં જણાવેલ છે.
$ વલય –ધનોદધિ–ધનવાતાનુવાત બંગડી આકારે વીંટાયેલા હોવાથી તેને માટે વલય શબ્દ વપરાયો છે. તેથીજ ભાષ્યમાં પણ નોધિ વતાં,ધનવાન વયે એમ લખાયું છે.
$ ઘનોદધ્યાદિ ની જાડાઈ – પ્રત્યેક પૃથ્વીમાં ધનોદધિની જાડાઈ ૨૦,૦૦૦ યોજન છે. ધનવાત તથા તનુવાતની જાડાઈ દરેક પૃથ્વીમાં અસંખ્યાત યોજન છે. પણ નીચેનીચેની પૃથ્વીમાં ધનવાત – તનુવાતની જાડાઈ અધિકાધિક છે.
# ધનોદધિ આદિ ત્રણેના વલયનો વિખંભ-પહોડાઈ – સિધ્ધસેનીય તથા હારિભદ્રિય ટીકામાં અને બૃહત્ સંગ્રહણીમાં જણાવ્યા મુજબ
ક્રમ પૃથ્વી નું નામ ધનોદધિ | ધનવાત | તનુવાત | એકંદર ૧. રત્ન પ્રભા દયોજન | ઠા યોજના ૧ ૬ ૧૨ યોજન hયો. રિ. શર્કરા પ્રભા ૧/૩ યોજના | કા યોજન૧ ૭/૧૨ ૧૨ ૨/૩યો. ૩. વાલુકા પ્રભા |દ ૨/૩ યોજન ૫યોજન |૧ ૮/૧૨ યોજના ૧૩ ૧/૩યો. ૪. પિંક પ્રભા ૭િયોજન પાયોજન ૧૯૧૨ યોજના ૧૪ યો.. ૫. ધૂમપ્રભા J૭ ૧/૩યોજન પા યોજન૧ ૧૦/૧૨ યોજના ૧૪ ર૩યો. દિ. તમઃ પ્રભા ૭િ ૨/૩ યોજન પાયોજન ૧ ૧૧/૧૨ યોજન|૧૫ ૧/૩યો. ૭. મહાતમપ્રભા | યોજના દયોજન ર યોજના ૧૬યો.
U [8] સંદર્ભ# આગમ સંદર્ભ –
(१) कहिणं मंते नेरइया परिवसंति ? गोयमा! सठ्ठाणेणं सत्तसुपढवीसु तं जहा रयणप्पभाए,सक्करपभाए,वालुयप्पभाए,पंकप्पभाए,धूमप्पभाए,तमप्पभाए,तमतमप्पभाए
* पज्ञा.प.२ सू.४२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org